રાંધવાની સૂચનાઓ
- 1
બધુ જ સામગ્રી ઝીણી સમારી લો....
- 2
હવે એક વાસણ મા બધા જ વસ્તુ મિક્સ કરી તેમાં સલાડ ડ્રેસિંગ અને ઇટયલિયન સલાડ હુરબ્સ નાખી 30 મિનીટ ફ્રીઝ મા મુકી ઠંડું સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રોકોલી સલાડ (Broccoli Salad Recipe In Gujarati)
#ChooseToCook આમારા ફેમીલી નો ગાડૅનીંગ નાં શોખ ને કારણે અલગ અલગ પ્રકાર નાં કીચન ને લગતાં ઝાડપાન રાખ્યાં છે.તેમાં નું એક ફુદીનો છે.તેનો ઉપયોગ કરીને આ સલાડ બનાવ્યો છે.આ એક સાઈડ ડિશ છે. Bina Mithani -
ફુદીના પાણી(Mint Water Recipe in Gujarati)
#GA4#WEEK13#MIRCHIપાણીપુરી નું પાણી બાર જેવુ જ તરત જ બની જતું પાણીપુરી નું પાણી એકદમ ટેસ્ટી બને છે. surabhi rughani -
-
સોતેડ્ પનીર પાસ્તા સલાડ
#મિલ્કી#પનીર#દહીં#ચીઝસોતે પનીર સાથે પાસ્તા અને વેજીટેબલ સાથેનું એક સલાડ જેમાં દહીં અને ચીઝ થી બનાવેલું ડ્રેસિંગ ઉમેર્યું છે. જેને લીધે સલાડ પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ લાગે છે.વળી આ સલાડ માં પાસ્તા હોવાથી બાળકો પણ હોંશેહોંશે ખાઈ લે છે. Pragna Mistry -
ઇટાલિયન સલાડ (Italian Salad Recipe In Gujarati)
#GA4#Week5#સલાડ#ઇટાલિયન#ઇટાલિયન સલાડ Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રેશ અંજીર-એપલ સલાડ(fresh anjeer-apple salad recipe in Gujarati
#NFR જ્યારે તાજા અંજીર ની સિઝન હોય ત્યારે આ સલાડ જરૂર બનાવું છું.જેમાં લીંબુ અને મધ નાં ડ્રેસિંગ સાથે સ્વાદિષ્ટ લાગે છે.જ્યારે અંજીર ની સિઝન ન હોય ત્યારે સૂકાં અંજીર ને પલાળી ને પણ બનાવી શકાય.આ એક સાઈડ ડિશ છે. Bina Mithani -
હેલ્ધી પાસ્તા સૂપ
આ સૂપ મેં અને મારી બે બહેનો દ્વારા જાતે બનાવવામાં આવ્યો હતો લગભગ આજથી 10 વર્ષ પહેલાં. ત્યારથી રોજ અ મારા ઘરે મહિને એક વાર આ સૂપ બને જ છે. ઘરના નાના મોટા સૌ ને આ સૂપ ખુબજ ભાવે છે Patel Rushina -
ક્રિસ્મસ ફ્રૂટ કેક (Christmas Fruit Cake Recipe in Gujarati)
ક્રિસ્મસ ફ્રૂટ કેક પ્લમ કેક તરીકે પણ જાણીતી છે. ક્રિસ્મસ દરમ્યાન બનાવવા માં આવતી આ ખુબ જ લોકપ્રિય કેક નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકાર ના સૂકા ફળ અને સૂકા મેવા માં થી બનાવવા માં આવે છે. તજ, સૂંઠ અને જાયફળ કેક ને ખુબ સરસ ફ્લેવર આપે છે. રોજબરોજ બનાવાતી કેક કરતા એકદમ અલગ પ્રકાર ની આ કેક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CCC spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9913296
ટિપ્પણીઓ (3)