આદુ મરચા નું ગુલાબી અથાણું (Ginger Mirchi Pickle Recipe In Gujarati)

chetna shah
chetna shah @chetna1537

#સાઈડ
અત્યારે કોરોના કાળ ચાલે છે તો હું આજે એવું અથાણું લાઇ ને આવી છું કે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વઘારે છે અને અનેક બીમારી ઓ થી દૂર રાખે છે

આદુ મરચા નું ગુલાબી અથાણું (Ginger Mirchi Pickle Recipe In Gujarati)

#સાઈડ
અત્યારે કોરોના કાળ ચાલે છે તો હું આજે એવું અથાણું લાઇ ને આવી છું કે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વઘારે છે અને અનેક બીમારી ઓ થી દૂર રાખે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
7 થી 8 સર્વિંગ્
  1. 250 ગ્રામઆદુ
  2. 100 ગ્રામલીલા મરચા
  3. 3 નંગલીંબુ નો રસ
  4. 1/4 કપનમક

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    આદુને ધોઈ તેની છાલ ઉતારી ને ગોળ ગોળ સમારી લો અને મરચાને પણ સમારી લો લાંબા

  2. 2

    હવે આદુ મરચા ને મિક્સ કરો અને ટ્વિમાં સ્વાદ મુજબ નમક,લીંબૂ નો રસ નાખી ને હલાવો તૈયાર છે આદુ મરચનું ગુલાબી અથાણું

  3. 3

    નોંધ; આ આદુ નું અથાણું 2 મહિના સુધી નથી બગડતું પણ મારી સલાહ છે કે દર અઠવાડિયે તાજું બનાવી ને ખાવું,આ અથાણાં ને ગુલાબી અથાણું નામે એટલે પાડ્યું છે કેઆદુ માં લીંબુ નો રસ અને નમક ભેળવીએ એટલે થોડી જ વાર માં આદુ નો રંગ બદલાય જાય છે અને તે ગુલાબી રંગ નું થાય જાય છે,આદુ માં પુષ્કળ પ્રમાણ માં વિટામિન B3 અને B6 આયરોન,પોટેશિયમ,મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન c ઝીંક રહેલા છે અને શરીર માં કેન્સર ઉત્પન્ન કરવા વાળી કોશિકા ઓ ને મારી નાખે છે,શરદી ઉધરસ માં પણ ખૂબ ફાયદા કારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chetna shah
chetna shah @chetna1537
પર

Similar Recipes