ફુદીના આદુ શરબત (Mint Ginger Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુદીનો અને આદુ ધોઈ ને ખાંડની વડે ખાંડી લો ત્યાર બાદ એક બાઉલમાં પાણી લઈ તેમાં ખાંડ ઓગાળી ને મીઠું તથા લીંબુ નો રસ નાખી દો.
- 2
પછી બાઉલમાં ફુદીના આદુ ની પેસ્ટ નાખીને હલાવો. થોડી વાર હલાવી તેને ગરણી થી ગાળી લો. ગ્લાસ માં સર્વ કરો પછી તેમાં મરી પાઉડર, શેકેલુ જીરું, આઈસ ક્યુબ નાખો. તો તૈયાર છે ફુદીના આદુ શરબત.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
-
ટામેટાં નું શરબત (Tomato Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું ટામેટાં નું શરબત મહેમાનો ને પીરસો તો ખુશ ખુશ થઈ જશે 😊 Bhavnaben Adhiya -
ફુદીના નો શરબત (Pudina Sharbat Recipe In Gujarati)
#SMફુદીનાનો શરબત ફુદીનો, જીરાપાવડર,મરી પાઉડર મિક્સ કરી બનાવ્યો છે તેથી તે પાચન માટે તેમજ પેટના દુખાવામાં રાહત આપે છે. જીરાપાવડર ઠંડો છે તેથી તે ઠંડક આપે છે. સ્પાઈસી જોઈએ તો મરી પાઉડર થોડો વધારે નાખી સ્પાઈસી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
ફૂદીના શરબત(mint sharbat recipe in Gujarati)
#SM ફુદીના એ ઉનાળા માટે સ્વસ્થ અને તાજગી આપનારું પીણું છે.તે એક સુપર કૂલિંગ ડ્રિંક છે.ફુદીનો પાચન માટે સારો છે. તેનો લીલો રંગ જાળવવાં માટે લીંબુ નો રસ ઉમેરવામાં આવે છે.જે દિવસ માં ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
જલજીરા ફુદીના લીંબુ શરબત (Jaljira Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Refreshmentdrink Neelam Patel -
-
-
તરબૂચ લીંબુનું શરબત (watermelon lemon Sharbat Recipe In Gujarati)
#સાઈડકોઈ ડીશ ખાતા હોય તેની સાથે કાંઈ તો પીવા આપણે જોતું હોય તો આ પરફેક્ટ 6 Sejal Dhamecha -
ફુદીના ને લીંબુ નું શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
ગરમી મા ખુબ જ ઉપયોગી છે.#cookpadgujarati#cookpadindia#sharbat#forsummerfudinanlemonsharbat#શરબત#ફુદીનાનેલીબુનુશરબતશીષક: ફુદીના ને લીંબુ નું શરબત Bela Doshi -
વરીયાળી શરબત (Sauf / Variyali Sharbat Recipe in Gujarati)
#SM#Cookpadgujarati ઉનાળા માં બહુ ગરમી પડે. ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક એવી બહુ જરૂરી છે. ઘર માં બધા કંઈક નું કંઈક બનાવતા જ હોય જે ગરમી માં શરીર ને રાહત આપે. વરિયાળી એ શરીર ને ઠંડક આપવા માટે બહુ જ ઉપયોગી છે. ગરમી માં રોજ વરિયાળી ખાવી જોઈ એ. વરિયાળી બહુ ખાવા માં મજા ના આવે પણ એમાં થી જો સાકાર નાખેલું શરબત બનાવી ને પીવા માં આવે તો બહુ મજા પણ આવે અને સ્વાદિષ્ટ પણ લાગે. સાકાર એ પણ શરીર ને ઠંડક આપે છે. એટલે ખાંડ ની જગ્યા એ સાકાર નો ઉપયોગ કરવો વધુ સારો. ઉનાળા માં રોજ બપોરે વરિયાળી નો સરબત પીવો જ જોઈ એ. તો આજે હું તમને વરિયાળી સરબત બનાવની રીત શીખવાડીશ. આવી તેજ ગરમી માં આ શરબત રોજ બનાવી ને ઘર ના બધા ને પીવડાવો અને શરીર ને ઠંડક આપો. Daxa Parmar -
ફુદીના આદુ લીંબુ નું શરબત
#શિયાળાશિયાળા ની ઋતુ મા લીલા પાન ની ભાજી ,કોથમીર, ફુદીનો,લીંબુ, આદુ ખૂબ સરસ તાજુ મળે છે.શિયાળા માં વિવિધ પાક બનાવી ખાવા ની ઋતુ કહેવાય છે.વિવિધ વસાના નો ઉપયોગ કરી પાક ખાવામાં આવે છે.શારીરિક બળ મળે તેવી વાનગી ખવાય છે.આજ રીતે શિયાળા ની ઠંડી ને માત કરવા આદુ ફુદીનો ખાવો સ્વાસ્થ્યવર્ધક છે.આ રીતે શરબત બનાવી રોજ પીવાથી શરદી કફ નથી થતો,પાચન શક્તિ વધે છે, વિટામિન સી મળે છે. Jagruti Jhobalia -
વરીયાળી ફુદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#instant Keshma Raichura -
-
જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#summur_drink#lemonગરમી ની સીઝન માં અવનવા શરબત આપણે પીતા હોય છે .આ જીરા ,ફૂદીના નું શરબત પીવાથી ગરમી માં શરીર ને રાહત મળે છે. સાથે અપચો ,ગેસ ,ઓછી ભૂખ લાગતી હોય એવા પેટ ના રોગ પણ મટાડે છે, જીરા નું સેવન મેદસ્વીપણું ઘટાડે છે . ઘરે આ શરબત સહેલાઇ થી અને ઝડપ થી બની જાય છે . Keshma Raichura -
ફુદીના જલજીરા (Mint Jaljeera Recipe in Gujarati)
#RC4#લીલી_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadgujarati ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા પીણાં પીવાની બહુ ઈચ્છા થાય. તમે લીંબુ શરબત, વરિયાળી શરબત ને એવું બધું બનાવી ને તો પીતા જ હશો પણ હું અહીંયા એક સરસ અને બધા ને ભાવતું જલજીરા ની રેસીપી બતાવી રહી છું. બાળપણ માં આપણે જલજીરા બહુ ખાતા. સરસ ખાટું અને ચટપટતું એ જલજીરા બધા ને બહુ ભાવે. અહીંયા આ જલજીરા માં ફુદીના ના પાન ઉમેરી રીફ્રેશીંગ પુદીના જલ જીરા ઘરે જ બનાવ્યું છે અને આ બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ઉનાળા ની ગરમી માં બનાવો જલજીરા અને ગરમી ને કરી દો દૂર. Daxa Parmar -
આદુ ફુદીના શીકંજી (Mint Ginger Shikanji Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 7આદુ ફુદીના શીકંજીYahaa Bhi Hoga.. ..... Wahaa Bhi Hoga Kya...Kya... Kya..🍹Tera Hi Jalwa...💃..💃..💃 🍹Tera Hi Jalwa...💃..💃..💃 આદુ ફુદીના શીકંજી ડંકો પુરા વિશ્વમાં વાગે છે... તો થયું આજે આદુ ફુદીના શીકંજી બનાવી જ પાડું Ketki Dave -
કોથમીર ફુદીના નું શરબત (Coriander Mint Sharbat Recipe In Gujarati)
#RC4Theme: GreenSonal Gaurav Suthar
-
ફુદીના લીંબુ શરબત
#RC#greenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
લીલી ચા ફુદીના શરબત (Green Tea Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpad#cookpadgujrati#cookpadindiaલીલી ચા આપણા શરીર ની વધારાની ચરબી ને બાળવા મા ખુબ જ મદદરૂપ થાય છે.જયારે ફુદીનો આપણી પાચન શક્તિ વધારવામા મદદ કરે છે. Bhavini Kotak -
તરબૂચ અને ફુદીના નું જયુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ખાવાથી ઠંડક મળે છે. તો ગરમી મા તરબૂચ નું સેવન કરવું જ જોઈએ. Sonal Modha -
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
જીંજર લેમોન મોકટેઈલ (Ginger Lemon Mocktail Recipe In Gujarati)
માત્ર ૧૦ મિનિટ માં બનતી આ મોકટેલ એક દમ રીફ્રેશ કરે છે.ક્યારેય પણ થાકીને ઘરે આવો અથવા વગર કીધે મહેમાન આવી જાય ત્યારે બનાવી દેવી 😉 Deepika Jagetiya -
જામુન શોટ્સ (jamun shots recipe in Gujarati)
#goldenapron3#week23#વિકમિલ2#સ્વીટરેસીપી ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે.બજારમા જાંબુ સરસ આવી ગયા છે...તો આજે હું જાંબુ શોટ્સ ની રેસિપી લઈને આવી છું જે પીવામાં તો ટેસ્ટી છે જ પણ પૌષ્ટિક પણ છે.જાંબુ માં કેરોટીન,આયર્ન,કેલ્શિયમ ફોસ્ફરસ,પોટેશિયમ મેગ્નેશિયમ ખૂબ જ પ્રમાણ માં આવેલું હોય છેજો ડાયાબિટીસ ના પેશન્ટ ને યોગ્ય પ્રમાણ માં જાંબુ આપવામાં આવે તો તે ખાંડ લેવલ ને કન્ટ્રોલ કરે છે..તેમજ જાંબુ માં એન્ટિઓક્સિડન્ટ અને ફાયટોકેમિકલ્સ આવેલું છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે....તો મિત્રો હવે ચોમાસામાં જાંબુ નું સેવન અચૂક કરશો. Dharmista Anand
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13618101
ટિપ્પણીઓ (2)