લાલ મરચા નું ગળ્યું અથાણું

#RB3
આ અથાણુ મારી બેન વૈશાલીને ખૂબ જ ભાવે છે તોઆ રેસિપી હું તેને dedicate કરું છું
આ અથાણું મેં મારા પાડોશી પાસેથી શીખ્યું છે ખુબ જ સરસ અને ઝડપથી બની જતું સ્વાદિષ્ટ અથાણું છે જેને ગળ્યું અથાણું ભાવે છે તેને ખૂબ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો
લાલ મરચા નું ગળ્યું અથાણું
#RB3
આ અથાણુ મારી બેન વૈશાલીને ખૂબ જ ભાવે છે તોઆ રેસિપી હું તેને dedicate કરું છું
આ અથાણું મેં મારા પાડોશી પાસેથી શીખ્યું છે ખુબ જ સરસ અને ઝડપથી બની જતું સ્વાદિષ્ટ અથાણું છે જેને ગળ્યું અથાણું ભાવે છે તેને ખૂબ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા લાલ મરચાંને ધોઈ કપડાથી લૂછી કોરા કરી લો હવે કાતર વડે તેને કાપી લો કાતર વડે એટલા માટે કે તમારા હાથ બળે નહીં ચાકુથી કાપશો તમારા હાથ ખૂબ જ બળશે. હવે તેને લીંબુ અને મીઠું ઉમેરી એક કલાક માટે રાખી મૂકો જેથી મરચાની તીખાશ ઓછી થઈ જાય એક કલાક પછી તેને પાણી નિતારી પંખા નીચે સૂકવી દો
- 2
કઢાઈમાં તેલ ગરમ મૂકી તેની અંદર હીંગ ઉમેરો હવે તેમાં રાઈ ના કુરિયા, ધાણાના કુરિયા, મેથીના કુરિયા ઉમેરો. કુરિયા તેલમાં બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં સમારેલા લાલ મરચા ઉમેરો થોડીવાર થવા દો ત્યારબાદ તેમાં ગોળ ખારેકના ટુકડા વરીયાળી બધુ ઉમેરો ગોળ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવી રાખો જેથી કરીને ઘાટો રસ થઈ જાય વધારે વાર રાખવાના નથી નહિતર ગોળ ની પાઇ થઇ જશે. તૈયાર છે લાલ મરચા નું ગળ્યું અથાણું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઝડપથી બની જાય છે અને ક્યારેક મુસાફરીમાં જમવાનું હોય તો ખૂબ જ મજા પડે છે
Similar Recipes
-
લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#WK1#week1 ગળ્યા મરચા નું અથાણું Shital Jataniya -
લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે. Shweta Shah -
વઢવાણી મરચાં અને લાલ મરચાં નું ગળ્યું અથાણું
#KS2શિયાળો આવતાં જ બજાર માં સરસ લીલા અને લાલ મરચાં મળવા લાગે છે. આથેલા મરચાં કે રાઈ ના મરચાં એ ગુજરાત નું લૌક પ્રિય અથાણું છે. જે આપડે લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં જોવા મળે જ છે. અને આ બનાવાંનું ખૂબ જ સરળ છે અને તેના માટે થોડી જ સામગ્રી ની જરૂર પડે છે. અને તે દરેક ઘર માં મળી પણ જાય છે. Komal Doshi -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EBWeek 2આ ગોળ કેરીનું અથાણું મારા મમ્મીજી પાસેથી શીખી છું એમનુ આ અથાણું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છેBhoomi Harshal Joshi
-
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WPલાલ મરચા નું ગોળ વાળું ગળ્યું અથાણું ખાવામાં કંઈ નવું અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
લાલ મરચાં નું અથાણું (Red Chilli Pickle Recipe In Gujarati)
#APR#cookpad_guj#cookpadindiaઅથાણાં એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારતભર માં રાજ્ય-પ્રાંત અનુસાર વિવિધ અથાણાં ભોજન સાથે પીરસાય છે જ. અથાણાં આખું વર્ષ રહે તેવા અને તાજા ખવાય એવા બને છે.આજે મેં લાલ મરચાં નું તીખું, ખાટું, મીઠું, રસીલું એવું અથાણું બનાવ્યું છે જે કોઈ પણ વ્યંજન સાથે સારું લાગે છે. Deepa Rupani -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 1 તાજે તાજુ ગુંદાનું અથાણું Jayshree Chauhan -
લાલ મરચાં નું અથાણું જૈન (Red Chili Jain Pickle Recipe In Gujarati)
#WP#WINTER#PICKLE#SIDEDISH#TIFFIN#REDCHILI#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળાની ઋતુમાં લાલ જાડા મરચા ખુબ સરસ મળે છે. આ મરચાં નું અથાણું બનાવીને તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. મેં અહીં રાજસ્થાનમાં વધારે પડતો મસાલો ઍટલે કે લગભગ ભરેલા મરચા જેવું જ આ મરચાનું અથાણું બને છે. ખૂબ જ સરસ લાગે છે. તેને તમે ટ્રાવેલિંગમાં પણ થેપલા પૂરી વગેરે સાથે લઈ જઈ શકો છો. Shweta Shah -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#week2theme2અથાણું અને તેમાં પણ ગુજરાતનું પારંપરિક ગોળકેરી નુ સ્વાદિષ્ટ અથાણુ.આપણે ગુજરાતી લોકોની થાળીમા જમવામાં ખટાશ ની સાથે ગળપણ પણજોઈએ જ એ ન હોય તો થાળી અધૂરી ગણાય. છે. થેપલા પૂરી ભાખરી કેપરોઠા સાથે ખાટુ અથાણુ તો ક્યારેક ગળ્યુ અથાણુ.જે સ્વાદ મા અપ્રતિમહોય છે અને આખા વરસ માટે બને છે. ગોળની મીઠાશ,કેરીની ખટાશ અનેસંભાર ની તીખાશ નો ત્રિવેણી સંગમ એટલે ગોળ કેરી નુ અથાણુ.જેનુ નામસાંભળતા જ મોંમા પાણી આવી જાય છે.આ અથાણુ બનાવવા મા નામ માત્રતેલનો ઉપયોગ થયો છે.એટલે જે લોકો તેલના કારણે અથાણુ ખાવાનું ટાળતાહોય છે તે લોકો પણ આ પ્રેમથી આરોગી શકે છે.ઘણા લોકો આ અથાણુ સાકરકે ખાંડનો ઉપયોગ કરીને બનાવે છે તો ડાયાબિટીક લોકો નથી ખાઈ શકતા પણમે આ ફક્ત ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યુ છે તો એ લોકો પણ આનો સ્વાદ માણી શકે છે. Juliben Dave -
ગોળકેરી નું અથાણું (Golkeri Athanu Recipe In Gujarati)
#APRઆ અથાણુ મારા ઘરમાં મારા પતિને ખૂબ જ ભાવે છે તેથી આ વાનગી હું તેને dedicate કરું છું આ અથાણું પ્રવાસમાં પણ આપણે સાથે લઈ જઈ શકે છે સાથે સાથે તેમાં તેલ ખૂબ જ ઓછો ઉપયોગ થતો હોવાથી તે હેલ્થ માટે પણ સારું છે અને તેની અંદર ખાટો મીઠો ખારો તીખો બધું જ સ્વાદ આવી જતો હોવાથી ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે થેપલાં ભાખરી પરાઠા બધા સાથે સર્વ કરી શકાય છે. Davda Bhavana -
-
ગોળ કેરીનું અથાણું (Mango Pickle recipe in Gujarati)
#APR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળો આવે એટલે દર વર્ષે અમારા ઘરમાં પરંપરાગત રીતે ગોળ કેરીનું અથાણું બને. મેં આજે આખું વર્ષ ચાલે અને તેનો સ્વાદ પણ અકબંધ જળવાઈ રહે એવું ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. બધી જ સામગ્રી માપસર લેવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બારેમાસ સરસ રીતે જળવાઈ રહે છે. કાચી કેરી, ગોળ, કુરીયા અને મસાલા માંથી બનતું આ ગોળ કેરીનું અથાણું ઘરમાં નાના મોટા સૌને ખૂબ પસંદ આવે છે. આ અથાણું રોટલી, થેપલા, પરાઠા, હાંડવા વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
ગુંદા ગોળ નું અથાણું (Gunda Gol Athanu Recipe In Gujarati)
#EB week4 ગુંદાનું અથાણું એ મારું ફેવરીટ છે અને આ હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું. આજે આથાણુ મે બનાવ્યું છે કેવુ લાગ્યુ તમને લોકોને? Varsha Monani -
સંભારીયા ગુંદાનું અથાણું (Sambhariya Gunda Athanu Recipe In Gujarati)
#EB #અથાણું આ અથાણું અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે. અને તેને રોટલી ભાખરી કે થેપલા જોડે લેવામાં આવે તો સ્વાદ જ અલગ લાગે છે Nidhi Popat -
-
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
પહેલી જ વાર બનાવયું છે પણ ખુબ સરસ થયું છે Anupa Prajapati -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#MAમમ્મીના હાથની બધી રસોઈ આંગળા ચાટતા જ કરી દે પણ આ અથાણું નાનપણથી લઈને કોલેજ ના દિવસો સુધી મારી ફેવરિટ side dish રહી છે.... સાંજે ભૂખ લાગે ત્યારે ઠંડી રોટલી સાથે કે પછી હોસ્ટેલમાં ઘરેથી લાવેલા થેપલા સાથે આ અથાણું તો હોય જ ....કોલેજના દિવસોમાં આ અથાણું કદી પોતાની મેળે બનાવતા શીખી નહીં પરંતુ સાસરે આવીને સાસુ મમ્મી પાસેથી આ ટ્રેડિશનલ અથાણું થોડી થોડી અલગ બનાવતા શીખી .... આજના મધર ડે ના દિવસે અથાણું dedicate કરું છું બંને મમ્મી ને..... એક અલગ જ મજા છે જ્યારે આજે મારો પુત્ર આ અથાણું એટલી જ મજા થી માણે છે ત્યારે..Happy Mother's day... Thank you cookpad for making me nostalgic today.... Bansi Kotecha -
લાલ મરચા અથાણું(Red Chilli Pickle Recipe in Gujarati)
#GA4 #week13 #અથાણું #marcharecipe #post13 Shilpa's kitchen Recipes -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
દાદીમા ની રીતથીકાઠિયાવાડી ગોળ-કેરીનુ ગળ્યું ચટાકેદાર અથાણું😋#EB #મારી ઈ-બુક ૨૦૨૧ #week2 Nidhi Kunvrani -
લાલ ભરેલા મરચાં નું ગરચટુ અથાણું અને તેનો મસાલો
#ઈબુક૧#૧૬ આપણે ગુંદા- કેરી નો આચાર મસાલો બનાવીએ જ છીએ ને ?તેમ આજે મેં મરચા નો આચાર મસાલો બનાવેલો છે .આ મસાલો હું મારા સાસુ માં પાસે થી શીખી છુ. અમારા ઘરમાં આ રીતે જ મરચા બને છે.આ મરચા ખાવા માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.મેં આ મરચાં ગોળ નાખી ને બનાવ્યા છે તમે ગોળ વિના પણ બનાઈ શકો છો.અને તેનો મસાલો તમે આખું વરસ રાખી શકો છો.જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. Yamuna H Javani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ઉનાળામાં બનતુ ગોળ કેરીનું અથાણું આખું વર્ષ ચાલે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કોઈપણ રસોઈ સાથે અથાણું ટેસ્ટી લાગે છે... તો મિત્રો ચાલો ગોળ કેરી ની મજા ભોજન સાથે માણીએ... Ranjan Kacha -
સંતરા ની છાલ નું અથાણું (Santra chhal nu athanu recipe Gujarati)
આપણે સામાન્ય રીતે સંતરાની છાલ ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ સંતરાની છાલનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ વસ્તુઓ જેમ કે માર્મલેડ, કેન્ડી કે અથાણું બનાવી શકાય છે. આ અથાણું ખૂબ જ સરળ છે જે સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે. નાસ્તામાં પરાઠા અથવા તો જમવાની સાથે આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MBR10#WP#cookpadindia#cookpad_gu spicequeen -
લાલ મરચાં નું (સ્ટોર કરી શકાય તેવું) અથાણું
#તીખી આપણે ગુંદા- કેરી નો આચાર મસાલો બનાવીએ જ છીએ ને ?તેમ આજે મેં મરચા નો આચાર મસાલો બનાવેલો છે .જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.આ અથાણું તમે આખું વર્ષ રાખી શકો છો. Yamuna H Javani -
🌹કાજુનું અથાણું🌹(dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹 કાજુનું અથાણું સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને કાજુનો સ્વાદ ખરેખર લાજવાબ છે🌹 Dhara Kiran Joshi -
🌹કાજુનું અથાણું🌹((dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹કાજુનું અથાણું સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને કાજુનો સ્વાદ ખરેખર લાજવાબ છે🌹 Dhara Kiran Joshi -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#વિન્ટર કિચન ચેલેન્જમારા ઘરમાં મરચાની દરેક વાનગી મને ખૂબ જ ભાવે અને શિયાળામાં સરસ મરચા આવે તો મરચાનું અથાણું તૈયાર કર્યું છે. Dr. Pushpa Dixit -
રાયતા મરચા(raita marcha recipe in gujarati)
#સાતમ આપણે સાતમ માટે બધી જ રસોઈ બનાવતા હોય છે પણ જ્યારે અથાણાં વગરએવું લાગે કે કાંઈક ઘટે છે અને કહેવત છે ને કે એ ગોળ વગર મોળો કંસાર એમ ગુજરાતી અથાણાં વગર સુનો સંસાર .ગુજરાતી માટે તો ડીશ માં જમવા ના પહેલા અથાણું પીરસાય છે એટલે સાતમ માટેની બેસ્ટ રેસીપી રાયતા મરચા Kalyani Komal
More Recipes
ટિપ્પણીઓ (7)