આદુ નો મુખવાસ(Ginger Mukhvas Recipe in Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#MW1
અત્યારે કોરોના ની મહામારી ફેલાઈ રહી છે ત્યારે ઈમ્યૂનિટી વધારવા માટે આદું ફુદીના ઉકાળા જેવા ગરમ પદાર્થો ખાસ લેવા જોઈએ,આદું એ ગરમ પ્રકૃતિ નું હોય છે માટે તેનો શિયાળા માં ખુબ ઉપયોગ થાય છે. ઘણાં ને ટ્રાવેલિંગ માં ઉલ્ટી ઉબકા નો પ્રોબ્લેમ હોય કે ખાંસી બંધ ના થતી હોય તો આ મુખવાસ ને સાથે રાખવો અને મોં માં મમરાવવાથી ઘણો ફાયદો થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોઆદું
  2. 3લીંબુ નો રસ
  3. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદું ને છોલી ને ધોઈ લો પછી લાંબી ચીરી માં કાપી લો.

  2. 2

    તેમાં લીંબુ નો રસ તથા મીઠું નાખી તડકે સુકાવા મુકો.4 દિવસ પછી સુકાઈ જશે. ચોખ્ખી કાચ ની બરણી માં ભરી લો.

  3. 3

    મોમાં રાખી મુકવાથી ઉધરસ પણ નહીં આવે અને ઈમ્યૂનિટી વધારવા માં પણ ઉપયોગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes