ચિઝ પનીર કોર્ન  કબાબ (Cheese Paneer Corn Kebab Recipe In Gujarat

Bhavisha Bhatt Bhavi Food Gallery
Bhavisha Bhatt Bhavi Food Gallery @cook_26265200
Ahemdabad

આ એક સ્ટારટર છે... અને હેલ્થી ને ટેસ્ટી che

#GA4 #week1

ચિઝ પનીર કોર્ન  કબાબ (Cheese Paneer Corn Kebab Recipe In Gujarat

આ એક સ્ટારટર છે... અને હેલ્થી ને ટેસ્ટી che

#GA4 #week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minit
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપનીર
  2. 2ટેબલ ચમચી અમેરિકાન મકાઇ
  3. 2 નંગબટકા
  4. 3કયુબ ચિઝ
  5. 1નાનો બવૉલ કોન્ફ્લોર
  6. 1 ટીસ્પૂનકૉંસ્ટાર્ચ
  7. હાલ્ફ ટીસ્પૂન રેડચિલિ ફ્લૅક્સ
  8. 1 ટીસ્પૂનઆમચુર
  9. 1 ટીસ્પૂનચાર્ટ મસાલો
  10. 1 ટીસ્પૂનમરીપૉવડર
  11. મિઠું સ્વાદઃ અનુસર
  12. 1 ટીસ્પૂનગર્લિક પાઉડર
  13. 1 ટેબલસ્પૂનકોથમીર
  14. તળવા માટે તેલઃ
  15. સેર્વિંગ માટે તૂત્તપીઠ એને ચિઝ કયુબ ગ્રીન ચટણી. ટામેટા સોંસ

રાંધવાની સૂચનાઓ

30 minit
  1. 1

    એક બાઉલ મા બાફેલા બટેકા ના માવા મા પનીર, કોર્ન, કોથમીર અને સુકા મસાલા નાખી ને મિક્સ કરવાનું એની અંદર કોન્ફ્લોરા નળ કૉંસ્ટાર્ચ નાખી બરાબર મિક્સ કરવાનું

  2. 2

    મિશ્રણ ને બરાબર મિક્સ કરીને હાથ માં તેલઃ લગાવીને કબાબ ને સેપ આપવો..

  3. 3

    ત્યારબાદ તેલઃ ને એક્દુમ ગરમ કરી ને તેમાં કબાબ ને ગોલ્ડીં બ્રીવન થાય ત્યાં સુધી તળો... ત્યારબાદ એક પ્લેટિંગ માં સ્ટિક અને ઉપર ચિઝ કયુબે લગાવી ને ગાર્નીસ કરોગ્રીન ચટણી ને સોંસ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Bhatt Bhavi Food Gallery
પર
Ahemdabad
cooking its my passion I serching foodie
વધુ વાંચો

Similar Recipes