કોર્ન પનીર સલાડ (Corn Paneer Salad Recipe In Gujarati)

Zarna Patel Khirsaria
Zarna Patel Khirsaria @cook_17120822

આ સલાડ એકદમ હેલ્ધી & ટેસ્ટી છે #GA4 #Week8

કોર્ન પનીર સલાડ (Corn Paneer Salad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ સલાડ એકદમ હેલ્ધી & ટેસ્ટી છે #GA4 #Week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1શેકેલી મકાઈ
  2. 10 ગ્રામજીનું કટ કરેલું પનીર
  3. 1નાની કાકડી
  4. 1નાનું કેપ્સિકમ
  5. 1નાની ઓનીયન
  6. 3કલી લસણ ની પેસ્ટ
  7. 1મોટું ટામેટું
  8. 4 મોટી ચમચી ઓલિવ ઓઇલ
  9. 1લીંબુ
  10. 1 સ્પૂનમરી પાઉડર
  11. 1 સ્પૂનચીલી ફ્લેક્સ
  12. 1/2 સ્પૂનમીઠું
  13. 2 સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અમેરિકન મકાઈ લો અના પર ઓઇલ લગાવી એને ગેસ પર સેકી લો

  2. 2

    શેકાય ગયા બાદ દાના કાઢી લો

  3. 3

    ઉપર નું બધું જ વેજીટેબલ જીનું કટ કરી લો

  4. 4

    ત્યાર બાદ એક બોલ માં ઓઈલવ ઓઇલ ગારલીક પેસ્ટ ચીલી ફ્લેક્સ લીંબુ નો રસ મીઠું મરી પાઉડર બધું ઉમેરી મીક્સ કરો

  5. 5

    ત્યાર બાદ કટ કરેલા બધા વેજ એક મોટા બાઉલ માં લો આમાં ત્યાર કરેલુ ઓલિવ ઓઇલ નું ડ્રેસિંગ મિક્સ કરો અને બરાબર મિક્ષ કરો બધું

  6. 6

    કોથમીર એડ કરી મિક્સ કરો તો ત્યાર છે હેલ્ધી & ટેસ્ટી બર્ન કોર્ન પનીર સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarna Patel Khirsaria
Zarna Patel Khirsaria @cook_17120822
પર

Similar Recipes