ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati)

Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
Mumbai Panvel

#GA4 #week 1 #potato ચીઝ પોટેટો બોલસ ચીઝ અને પોટેટો 2 ને બાળકો ને વધારે ગમે છે એટલે આ રેસીપી બનાવી બાળકો ને પણ ગમશે અંદરથી ચીઝી અને ઉપર થી ક્રિસ્પી

ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati)

#GA4 #week 1 #potato ચીઝ પોટેટો બોલસ ચીઝ અને પોટેટો 2 ને બાળકો ને વધારે ગમે છે એટલે આ રેસીપી બનાવી બાળકો ને પણ ગમશે અંદરથી ચીઝી અને ઉપર થી ક્રિસ્પી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
2 લોકો
  1. 5 નંગબટેટા
  2. 4 કયુબચીઝ
  3. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  4. 1 નંગ ઝીણી સમારેલી કોથમીર
  5. 1 નંગઝીણી સમારેલી સીમલા મીરચી
  6. 1 ચમચી ઑરેગાનો
  7. 1 ચમચી ચીલી ફેલેકસ
  8. સ્વાદાનુસાર મીઠું
  9. 1 કપબ્રેડ ક્રમ્સ
  10. 2 ચમચી મેદો
  11. 2 ચમચીકૉનફલોર
  12. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    સૌપ્રથમ 1 કુકર લો કુકર મા કાચા બટેટા લૈઈ કુકરમાં પાણી નાખી બટેટા નાખી બટેટા બાફી લો પછી કુકર માથી કાઢી ઠંડા થવા દો પછી છાલ કાઢી નાખો

  2. 2

    બટેટા ને છીણી ની મદદ થી છીણી ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સમારેલી સીમલા મીરચી કોથમીર ચીલી ફેલેકસ ઓરેગાનો છીણેલુ ચીઝ સવાદ પ્રમાણે મીઠું નાખીને મીક્ષ કરી લો

  3. 3

    મીક્ષ કરેલુ મિશ્રણ મા ચીઝ નો ટુકડો મૂકી ને બધી બાજુ થી બરાબર પેક કરો અને બોલસ રેડી કરો

  4. 4

    હ વે મેદા અને કોનફલોર ના મિશ્રણ મા ડીપ કરી અને બ્રેડ ક્રમ્સ લગાડી તેલ મા તડી લો

  5. 5

    હવે તમારા ચીઝી પોટેટો બોલસ રેડી ગરમ ગરમ સર્વ કરો અદર થી ચીઝી અને ઉપર થી ક્રિસ્પી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
પર
Mumbai Panvel

Similar Recipes