ચીઝ પોટેટો સલાડ(cheese potato salad recipe in Gujarati)

Manisha Hathi @cook_20934679
ચીઝ પોટેટો સલાડ(cheese potato salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને બાફી તેના નાના પીસ કરી લો એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં મેંદો શેકી લો મેંદો શેકાઈ જાય એટલે તેમાં એક કપ દૂધ નાખી દો હવે તેમાં મીઠું મરીનો ભૂકો અને ખાંડ ઉમેરી સોસ ઘટ્ટ થઈ જાય એટલે નીચે ઉતારી લો.
- 2
બટેટાના પીસમાં થોડું મીઠું ઉમેરી લો ચીઝને ખમણી લો બટર ને મેલ્ટ સોસ મા મિક્સ કરી દો.
- 3
વ્હાઈટ સોસ માં બધું મિક્સ થઈ જાય એટલે તેમાં બટેટા ના પીસ ઉમેરી બરાબર મિક્સ કરી સર્વ કરો તમે ચમચી વડે એમને એમ બી લઈ શકો છો સેન્ડવીચ માં પણ યુઝ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પિનટ્સ સલાડ (Peanuts Salad Recipe In Gujarati)
#સાઈડ આજે સન્ડે એટલે કંઈક નવું કરવાનું,મેં આજે પિનટ સલાડ બનાવ્યું,બહુ મજા આવી,બીજી રસોઇ કરતા સલાડ સરસ લાગ્યું. Bhavnaben Adhiya -
ક્રીમ પોટેટો સલાડ(cream potato salad recipe in gujarati
#સાઈડક્રીમી પોટેટો સલાડ એ બાફેલા બટાકા અને વિવિધ ઘટકોમાંથી બનાવવામાં આવતી એક વાનગી છે. તે સામાન્ય રીતે સાઇડ ડિશ માનવામાં આવે છે, કારણ કે તે સામાન્ય રીતે મેઈન કોઉર્સ સાથે પીરસવા માં આવે છે. ક્રીમી પોટેટો સલાડ જર્મનીમાં ઓરીજીનેટેડ રેસિપી છે. ક્રીમી પોટેટો સલાડ બનાવવા માં ખુબ જ સરળ છે. Prachi Desai -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12આજે મેં બનાવ્યું બધા નું ફેવરીટ ચટપટુ એવું ડ્રેગન પોટેટો સ્પાઇસી ક્રચી ટેસ્ટીવાનગી Dipal Parmar -
ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati)
#GA4 #week 1 #potato ચીઝ પોટેટો બોલસ ચીઝ અને પોટેટો 2 ને બાળકો ને વધારે ગમે છે એટલે આ રેસીપી બનાવી બાળકો ને પણ ગમશે અંદરથી ચીઝી અને ઉપર થી ક્રિસ્પી Bhagat Urvashi -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
પોટેટો સલાડ (Potato Salad Recipe In Gujarati)
#GA4#Week5#SALAD#POST1 સલાડ તો ધણી બધી અલગ અલગ રીતે બનાવાય છે મે આજે બાફેલા બટાકા માંથી સલાડ બનાવ્યું છે. ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યુ. મે પણ પહેલીવાર જ બનાવ્યું. તમે પણ એક વાર ટ્રાય કરજો. Dimple 2011 -
ત્રિરંગા સલાડ (Tiranga Salad recipe in Gujarati)
સલાડ આપણા સવાસ્થ્ય માટે હેલ્થી, આરોગ્ય વર્ધક, અને ડાઈટ માટે બેસ્ટ ઓપ્શન છે. બધા ના ઘર માં રૂટિન માં અલગ - અલગ પ્રકાર ના સલાડ બનતા જ હોય છે. આજે મેં રિપબ્લિક ડે સ્પેશ્યલ ત્રિરંગા સલાડ બનાવ્યું છે. Jigna Shukla -
પોટેટો ગાર્લિક પેનકેક (Potato Garlic Pancake Recipe in Gujarati)
#goldenapron3 #week_19 #Pancakeસામાન્ય રીતે પેનકેક ગળ્યું વાનગીમાં ગણાય છે અને ઘઉં કે મેંદાની બને છે. પણ આજે મેં અલગ પ્રકારની તીખી બટાકાની પેનકેક બનાવી છે. Urmi Desai -
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
બટાકા એક એવી સામગ્રી છે જે ઘણાના ઘરમાં વાનગી બનાવવા માટે અગ્રિમતા પામે છે.અડધાં ઉપર શાકમાં બટાકાની હાજરી આવશ્યક બની જાય છે. કારણ કે શાક ન ભાવતું હોય પણ બટાકા ઉમેરીને બનાવ્યું હોય તો ખાઈ લેશે. મારા ઘરમાં 😘 તો આવું જ છે.તો આજે શાક-ભાખરી અને પોટેટો વેજીસ જે સાઈડ ડિશ તરીકે શાક-ભાખરી કરતા પહેલાં જ સફાચટ😋😋😋. Urmi Desai -
બ્રોકોલી આલમન્ડ સૂપ ચીઝી ગાર્લિક બ્રેડ(Broccoli Almond Soup Cheesy Garlic Bread Recipe In Gujarati)
બ્રોકોલી આલમન્ડ સૂપ વિથ ચીઝી ગાર્લિક બ્રેડબ્રોકોલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એનો સૂપ ખુબ જ સરસ લાગે છે. Tejal Hiten Sheth -
ડ્રેગન પોટેટો (dragon potato recipe in Gujarati)
#ફટાફટ- ડ્રેગન પોટેટો જલ્દીથી પણ બની જાય નવીન પણ લાગે બાળકોને અને ઘરના સૌ ને પણ ભાવે. kinjal mehta -
ચીઝ પોટેટો પુચકા બ્લાસ્ટ (Cheese Potato Puchka Blast Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Cookpadguj#Streetfood#Cookpadind Rashmi Adhvaryu -
કોર્ન ચીઝ સલાડ (Corn Cheese Salad Recipe In Gujarati)
#RB1 આ સલાડ મારા ઘરમાં સૌ ને પ્રિય છે. સૌ થી વધુ બને છે. Manisha Desai -
પોટેટો ચીઝ બોલ્સ (Potato cheese balls recipe in Gujarati)
#GA4#WEEK17#ચીઝ#પોટેટો ચીઝ બૉલસ (POTATO CHEESE BALLS )😋😋😋🥔🥔 Vaishali Thaker -
-
ચીઝ પોટેટો (cheese potato Recipe in Gujarati)
આ રેસીપી સ્ટૉટર મા ગાલીલ બૅડ અને રોસ્ટેડ પનીર અને માયોનીસ ડીપ સાથે ટેસ્ટી લાગે છે#potato#GA4#week1 Bindi Shah -
મેક્સીકન સલાડ (Mexican salad Recipe in Gujarati)
આપડે બધા જમવામાં સાઈડ માં સલાડ ખાતા હોઈ છે તો મેં પણ બનાવ્યું છે એ સિમ્પલ છે બટ થોડું નવીન રીતે મારી વિચારસરણી થી બનાવ્યું છે Chaitali Vishal Jani -
-
મેક્રોની પાસ્તા વિથ વ્હાઇટ ચીઝી સોસ (Pasta with white cheesy sauce)
#PRC#macaroni_Pasta#cheesy#CookpadIndia#COOKPADGUJRATI પાસ્તા વિવિધ પ્રકારના આકારના અને વિવિધ પ્રકારના સોસ સાથે તૈયાર થતાં હોય છે. જેમાં સ્પાઈસી અને સ્વીટ બંને પ્રકારના બનતા હોય છે. આ ઉપરાંત વ્હાઇટ સોસ, ગ્રીન સોસ, pink sauce, રેડ સોસ એમ અલગ અલગ પ્રકારના સાથે અલગ અલગ ફ્લેવર તૈયાર કરી શકાય છે. અહીં મેં બાળકોના અતિપ્રિય એવા સાથે મેક્રોની પાસ્તા વ્હાઇટ ચીઝી સોસ સાથે કરેલ છે. જે મારી દીકરી ની ફેવરીટ ડિશ છે. Shweta Shah -
-
મિકસ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mix Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#Cheese Nehal Gokani Dhruna -
કોર્ન ચીઝ સલાડ(Corn Cheese Salad Recipe In Gujarati)
#સાઈડ#cookpadindia#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
પોટેટો પીઝા બાઇટ (potato pizza bite recipe in gujarati)
#મોમમારા દિકરા ને પીઝા બહુ ભાવે છે પણ દર વખત પીઝા બેસ પર બનાવા ને બદલે અલગ અલગ રીતે બનાવી આપુ છુ આજે મે એને પીઝા બટેટા નો ઉપયોગ કરી બનાવી આપ્યા એને એ ખૂબ પસંદ છે Ruta Majithiya -
બનાના સલાડ (Banana Salad Recipe In Gujarati)
#SPR# બનાના સલાડ#Cook padઆજે મેં બનાના સલાડ બનાવીયુ છે .જૈન લોકો પોટેટો એટલે કે બટાકા ખાતા નથી .એટલા માટે મેં આજે જૈન બનાના સલાડ બનાવીયુ છે. Jyoti Shah -
-
"ચટપટું પોટેટો મેંગો વેજી સલાડ" (chatptu potato mango veg salad recipe in Gujarati)
#GA4#Week5#સલાડઆજે હું તમારા માટે ચટપટું ટેસ્ટી સલાડ લઈ ને આવી છું જે તમે તમારા રોજના ભોજનમાં લઈ શકો છો. આ સલાડમાં પ્રોટીન અને વિટામિનનું પણ પૂરતા પ્રમાણ છે અને તેમાં પોટેટો નાખવા થી પેટ પણ ભરાય છે અને હેલ્દી પણ છે તો તમે પણ આ સલાડ બનાવો અને બધા ને ખવડાવો. Dhara Kiran Joshi -
બેક્ડ વેજીટેબલ ઇન વ્હાઇટ સોસ (Baked vegetables in White Sauce In Gujarati)
સરળ અને ટેસ્ટી દૂધ માંથી બનતી આ વાનગી winter મા જરૂરથી બનાવજો. #GA4#Week8 Neeta Parmar -
પોટેટો રિબન પેકેટ
#VNમારા ઘરે બધા ફૂડી છે. કંઈ ને કંઈ નવું ખાવા નો શોખ એટલે આજે મેં બનાવ્યા છે પોટેટો રિબન પેકેટ. Grishma Desai
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13626228
ટિપ્પણીઓ (2)