ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411

#GA4
#week1
#post2
#yogurt
એમ તો ગુજરાત માં કઢી સાથે મોરી દાલ અને ભાત ,ખીચડી ખવાય પણ હવે કઢી બધી જ જગ્યા એ ફેમસ છે બિરિયાની,પુલાવ, કઢી પકોડા સાથે પણ બનાવાય છે

ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week1
#post2
#yogurt
એમ તો ગુજરાત માં કઢી સાથે મોરી દાલ અને ભાત ,ખીચડી ખવાય પણ હવે કઢી બધી જ જગ્યા એ ફેમસ છે બિરિયાની,પુલાવ, કઢી પકોડા સાથે પણ બનાવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૫૦૦ મીલી છાસ
  2. ૨ ચમચીબેસન
  3. ૧ ચમચીલીલું મરચું પેસ્ટ
  4. ૧ ચમચીકઢી મસાલો
  5. સ્વાદાનુસારમીઠું
  6. ૨ ચમચીખાંડ
  7. ૧ ચમચીધાણા જીરૂ પાઉડર
  8. વઘાર માટે
  9. ૨ ચમચીઘી
  10. ૧ ચમચીજીરૂ
  11. ૧/૨ ચમચીરાઈ
  12. ૫-૬ પાન કઢી લીમડો
  13. ૨-૩ નંગલવિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    છાસ માં બેસન, લીલું મરચું,મીઠું,ખાંડ, ધાણાજીરું નાખી બરાબર મિક્સ કરો ત્યાબાદ વઘાર કરી ૨-૩ ઉકાળા આવે ત્યાં સુધી થવા દો તૈયાર છે ગુજરાતી કઢી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411
પર

Similar Recipes