કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)

#TT1
કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1
કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી ને ધોઈ 1/2કલાક પલાળી દેવી પાણી 4 વાટકી જેવું ઉમેરવું
- 2
હવે ખીચડી માં મેથી હળદર હિંગ મીઠું ઉમેરી ઉકળવા મુકવી અને એક ઉભરો આવે ત્યારે તેમાં ઘી મિક્સ કરી ઢાંકણ બંધ કરી 5 સીટી કરવી છેલ્લે 5 મિનિટ ધીમા તાપે રાખી દેવું
- 3
હવે ઢાંકણ ખોલી ઘી ઉમેરી ખીચડી ને ફીણી લેવી અને સર્વ કરવું
- 4
હવે કઢી માટે છાશ માં બેસન ઉમેરી ઝેરી લેવું હવે તેમાં લીલું મરચું આદુ લીમડો મીઠું મરચું ધાણાજીરું ગોળ એડ કરવું
- 5
હવે એક તપેલી માં ઘી મૂકી તેમાં મેથી તજ લવીંગ મૂકી રાઈ જીરું હિંગ થી વઘાર કરી કઢી વઘારી ઉકળવા મુકો ઉકલે એટલે સર્વ કરો
- 6
મેં કઢી ખીચડી સાથે ભાખરી બટાકા નું શાક સર્વ કર્યું છે
Similar Recipes
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
# cookpad# cookpad india# ciokpad Gujarati#TT1# KADHI Khichdiઆ કઢી ખીચડી વીરપુર જલારામ મંદિરે રાત્રે પ્રસાદ માં આપવામાં આવે છે અમારા ઘરે વીરપુર પ્રસાદ જેવો થાળ બને જોડે છાલ વાળા બટાકા નું શાક અને ભાખરી બને છે Nisha Ponda -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
-
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કળી ખીચડી વિથ ગુજરાતી થાળી Payal Sachanandani (payal's kitchen) -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1Thursday Treat 1ખીચડી એક એવું ધાન્ય છે. જે ગુજરાતીઓના ઘરમાં રાત્રે વાળું માં બનતી હોય છે. ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે..ખીચડી બનાવવાની રીત દરેક ની અલગ - અલગ હોય છે. મેં અહીં ફોતરાંવાળી મગની દાળ - ચોખા ની બનાવી છે. સાથે ગુજરાતી કઢી હોય તો ઓર મજા પડી જાય.. Jigna Shukla -
ખીચડી-કઢી (khichdi-kadhi recipe in gujarati)
#સુપરશેફ4#વીક4 આ ખીચડી ખાવા એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.જ્યારે ભૂખ લાગી હોય અને ફટાફટ જમવાનું જોઈતું હોય તો ખીચડી- કઢી ફટાફટ બની જાય છે. Yamuna H Javani -
ગુજરાતી કઢી ખીચડી (Curry Khichadi Recipe In Gujarati)
આમ તો ગુજરાતી હોય તેના ઘર માં કઢી બનતી જ હોય કઢી બને ત્યારે ખીચડી તો બને જ ખીચડી કઢી ખાવા ની મજા જ અલગ હોયછે તો મારા ઘર માં ખીચડી કઢી બને છે તેની રેસિપી સેર કરુ છુ Rinku Bhut -
-
ખીચડી કઢી(Khichdi Kadhi Recipe in Gujarati)
##Week4#gujaratiજ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ખીચડી કઢી તો હોય ને હોય જ.......ગુજરાતી ગમે ત્યાં જાય , ગમે ક્યાં ફરે છે પરંતુ ખીચડી કઢી કયારેય ભૂલતા નથી Prerita Shah -
-
આચાર્ય ખીચડી કઢી (Acharya Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#post 1આચાર્ય ખીચડી કઢીઆપડા સૌ ની favourite ખીચડી કઢી બનાવી છે Deepa Patel -
-
ડબકા કઢી(Dabka kadhi recipe in gujarati)
#india2020કઢી એ ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે. પકોડા, કેળા, મૂળા ની કઢી તો આપણે ખાઈયેજ઼ છીએ, તો ચાલો આજે એક જૂની અને સરળ એવી ડબકા ની કઢી પણ ચાખી લઇએ. Kinjalkeyurshah -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave -
ખીચડી અને લીલી ડુંગળી ની કઢી (Khichdi Lili Dungri Kadhi Recipe In Gujarati)
#TT1દરેક ગુજરાતી નુ મનપસંદ ભાણું,પહેલી પસંદ એટલે ખીચડી કઢી, ઝટપટ બની જાય ,હળવું અને પેટ પણ ભરાય Pinal Patel -
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1 કઢી ખીચડી હલકો ફુલકો હેલ્થી ખોરાક છે જે આપણે લંચ કે ડિનર માં લઇ શકીએ. Bhavini Kotak -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1ફુદીના વાળી કઢી અને ઘઉં ના ફાડા - મગ ની દાળ ની ખીચડી બનાવ્યા છે...આ ડીશ રાતે લાઈટ જમવાનું પસંદ કરીએ તો પણ બનાવી શકાય.... Jo Lly -
દેશી તડકા ખીચડી કઢી
#goldenapron3#week૬#GINGER#એનિવર્સરી#મૈન કોર્સ#વીક ૩# દેસીતડકા ખીચડી કઢીગુજરાતી લોકો ને પ્રિય હોય છે ખીચડી કઢી તે હળવો ખોરાક છે, આપડા ખાવા પણ હેલ્થી, જલ્દી પચી જાય છે, નાના બાળકો હોય તો ખીચડી ખાય તો ઊંઘ પણ સારી આવે છે, ઘરડાં, ને લોકો માટે, બીમાર લોકો માટે ખીચડી ખુબજ ફાયદાારક છે. મે ૨ કઢી ૨ રીત ની બનાવી છે. Foram Bhojak -
રજવાડી ખીચડી અને કઢી (Rajwadi Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢીએ ગુજરાતની અને ગુજરાતીઓની ફેમસ વાનગી છે જે દરેક ઘરમાં બનતી જ હોય છે અને એક હળવા મિલ તરીકે પણ લઇ શકાય છે કોઈ સારા પ્રસંગો માં રજવાડી ખીચડી શાકભાજી અને ડ્રાય ફ્રુટ્સ ના કોમ્બિનેશન સાથે બનાવવામાં આવે છે જે સ્વાદમાં એ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે sonal hitesh panchal -
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1કોઇ પણ પ્રાંત મા ખીચડી ને સ્થાન છે. ભલે ઘણા લોકો ને ણા ભાવે પન પૌષ્ટિક આહાર તરીકે આપણે જમવા મા સામેલ કરવું જ પડે. અહીં હું કાઠિયાવાડી રીતે બનતી મસાલા ખીચડી ની રીત આપું છું. Hetal amit Sheth -
વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
#TT1#ખીચડી_કઢી#વેજીટેબલ#jain#CookpadIndia#COOKPADGUJRATI જુદા જુદા ધાન્ય અને દાળો નો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારે ખીચડી બધાના ઘરે બનતી હોય છે. ડાયાબિટીસના પેશન્ટને માટે કોદરી એ આશીર્વાદ સમાન છે. જેઓ ચોખા નો ઉપયોગ અને ખોરાકમાં કરી શકતા નથી તેઓ કોદરી ના ઉપયોગથી વિવિધ વાનગીઓ બનાવી ચોખા બદલે તેનો ઉપયોગ કરી શકે છે. અહીં કોદરી સાથે પાંચ પ્રકારની દાળ નો ઉપયોગ કરીને અને બહુ બધા શાકભાજી ઉમેરીને ખીચડી તૈયાર કરે છે. જેને આપણે બેલેન્સ ડાયેટ પણ કહી શકીએ છીએ. એની સાથે ખાટી મીઠી કઢી તૈયાર કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (5)