વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)

#TT1
ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1
ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખાને મિક્સ કરીને બરાબર ધોઈને પાણી નાખીને મૂકી દો હવે એક કૂકરમાં વઘાર માટે ઘી અને તેલ મૂકો હવે તેના રાઈ જીરુ હિંગ તજ લવિંગ તમાલપત્ર અને સૂકું લાલ મરચું નાખીને મીઠો લીમડો નાખીને વઘાર કરો હવે તેમાં ખીચડી ને પાણી સાથે વઘારી લો હવે તેના સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર લાલ મરચું ગરમ મસાલો વધુ મિક્સ કરીને 3 city મીડીયમ તાપે વગાડી લો
- 2
- 3
કળી માટે એક મોટા વાસણમાં દહીં અને પાણી મિક્સ કરો તેમાં ચણાનો લોટ નાખીને હેન્ડ મિક્સી થી હલાવી લો હવે તેને ગેસ પર મૂકો
- 4
- 5
તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ આંબા હળદર ની પેસ્ટ અથાણા નો સંભાર અને ખાંડ મિક્સ કરો હવે તેમાં મીઠો લીમડો અને કોથમીર નાખીને ઉકળવા દો
- 6
હવે એક વઘારીયા માં ઘી અને તેલ મિક્સ કરીને ગરમ મૂકો તેમાં બધા સુકા મસાલા અને ખડા મસાલા નાખીને વઘાર કરો હવે તેમાં તે વઘાર કડીમાં મિક્સ કરી દો અને કાઢી ને ધીમા તાપે ઉકળવા દો તૈયાર છે ટેસ્ટી કઢી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને છોકરાઓને ભાવતી એમની વઘારેલી ખીચડી #WKR khush vithlani -
ખીચડી કઢી(Khichdi Kadhi Recipe in Gujarati)
##Week4#gujaratiજ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ખીચડી કઢી તો હોય ને હોય જ.......ગુજરાતી ગમે ત્યાં જાય , ગમે ક્યાં ફરે છે પરંતુ ખીચડી કઢી કયારેય ભૂલતા નથી Prerita Shah -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1અમારે ઘરે નાના મોટા બધાને વઘારેલી ખીચડી બહુ ભાવે. Richa Shahpatel -
કઢી અને ખીચડી
#ટ્રેડિશનલ#goldenapron3#Week8[🥜PEANUT]મિત્રો,જ્યારે ગુજરાત ની ટ્રેડિશનલ વાનગીઓ ની વાત થઇ રહી છે તો ખીચડી અને કઢી ને કેમ ભૂલી શકાય. હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમીમાં રસોડામાં રસોઇ કરવા ની મજાક થોડી ના આવે તો રસોઈ તો આપણે એવી કરી કે જલ્દી જલ્દી બની જાય એ છે આપણી ખીચડી અને કઢી. Kotecha Megha A. -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
કઢી ખીચડી
#TT1કઢી અને ખીચડી એ ફેમસ કાઠીયાવાડી ડીશ છે . જેમાં કઢી અને ખીચડી બંને ને ઘણા બધા વેરીએશન સાથે પોતપોતાના સ્વાદાનુસાર બનાવી શકાય છે. તો મેં અહિયાં રજવાડી વઘારેલી ખીચડી અને કઢી બનાવ્યા છે. Harita Mendha -
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda -
તુવેર દાળની વઘારેલી ખિચડી અને કઢી(Vaghareli Khichadi And kadhi Recipe In Gujarati)
#ફટાફટ#શુક્રવાર સ્પેશ્યલઆપણી પાસે સમય ઓછો હોય અને કંઈક દેશી ઝડપથી બની જાય એવું બનાવવું હોય તો તુવેર દાળની વઘારેલી ખિચડી અને તેની સાથે ખાટી મીઠી કઢી બેસ્ટ ઓપ્શન છે. જે પેટ ભરેલા ની ફિલીંગ પણ આપે છે. ઓછી સામગ્રીથી બની જાય છે. જે લંચ કે ડીનર માટે સરસ વિકલ્પ છે. Chhatbarshweta -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે Dipal Parmar -
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1કોઇ પણ પ્રાંત મા ખીચડી ને સ્થાન છે. ભલે ઘણા લોકો ને ણા ભાવે પન પૌષ્ટિક આહાર તરીકે આપણે જમવા મા સામેલ કરવું જ પડે. અહીં હું કાઠિયાવાડી રીતે બનતી મસાલા ખીચડી ની રીત આપું છું. Hetal amit Sheth -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલા ખીચડી ને કઢી સાથે ખાવાની અલગ જ મજા છે. મેં અહીંયા મારી કઢીની રેસિપી શેર કરી છે જે ગુજરાતી કઢી કરતા અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ખીચડી ની રેસિપી પણ મારી પોતાની છે જે એકદમ અલગ અને મજેદાર છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#WEEK1- ખીચડી નામ પડતાં દરેક ને એક જ વિચાર આવે કે બીમાર થઈએ એટલે ખીચડી ખવાય. પણ ખીચડી માં શાકભાજી અને મસાલા ઉમેરીને ખાવામાં આવે તો એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર બને છે. અહીં આવી જ ખીચડી પ્રસ્તુત છે.. Mauli Mankad -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1Thursday Treat 1ખીચડી એક એવું ધાન્ય છે. જે ગુજરાતીઓના ઘરમાં રાત્રે વાળું માં બનતી હોય છે. ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે..ખીચડી બનાવવાની રીત દરેક ની અલગ - અલગ હોય છે. મેં અહીં ફોતરાંવાળી મગની દાળ - ચોખા ની બનાવી છે. સાથે ગુજરાતી કઢી હોય તો ઓર મજા પડી જાય.. Jigna Shukla -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 આજના સમયમાં વધારે લોકો બ્રેકફાસ્ટ બોલતા રહ્યા છે પરંતુ જૂના કાળમાં લોકો શિરામણ કહેતા હતા રાતના વધેલી ખીચડી નું સવારે શિરામણ અલગ અલગ રીતે જેઠા પણ ઘણી વખત વઘારેલી ખીચડી પણ ખાતા તો આજે આપણે જુના ખાનની વઘારેલી ખીચડી ખાઈ અને અનુકૂળ સ્વાદ માણીએ Varsha Monani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1. ગુજરાતી ધરો માં કઢી રોજ બનતી હોય છે. આ કઢી ખીચડી, મસાલા નો ભાત, બિરયાની અને પુલાવ સાથે પણ સરસ લાગે છે. sneha desai -
-
કઢી અને આખા મગ ની ખીચડી (Kadhi Whole Moong Khichdi Recipe In Gujarati)
#TT1Post -1કઢી ખીચડીKadhi Khichdi jo Mil jaye Toooo To Yeeee Lagata Hai....Ke Jahaaaaan .. Mil Gaya....Ke Jahaaaaaaaan Mil Gaya.... ખરેખર કઢી ખીચડી ડીનર મા મલી જાય તો...... મજ્જા ની જીંદગી..... Ketki Dave -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#ખીચડી કઢીગરમા ગરમ ખીચડી ને કાઢી my favourite 😊😊 બહુ ભાવે દર બારશ પછી સાંજે આજ મેનુ માં હોય..... તો આજે શેર કરું છૂ Pina Mandaliya -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1 કઢી ખીચડી હલકો ફુલકો હેલ્થી ખોરાક છે જે આપણે લંચ કે ડિનર માં લઇ શકીએ. Bhavini Kotak -
-
ગુજરાતી કઢી (Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week -24#kadhi#Gujarati kadhiખીચડી સાથે પુલાવ સાથે ગુજરાતી ઘરોમાં લગભગ અઠવાડિયામાં એક વખત તો કઢી બનતી જ હોય છે ખાટી અને મીઠી કઢી ખુબ જ સરસ લાગે છે અને એકદમ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1ફુદીના વાળી કઢી અને ઘઉં ના ફાડા - મગ ની દાળ ની ખીચડી બનાવ્યા છે...આ ડીશ રાતે લાઈટ જમવાનું પસંદ કરીએ તો પણ બનાવી શકાય.... Jo Lly -
રજવાડી ખીચડી અને કઢી (Rajwadi Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢીએ ગુજરાતની અને ગુજરાતીઓની ફેમસ વાનગી છે જે દરેક ઘરમાં બનતી જ હોય છે અને એક હળવા મિલ તરીકે પણ લઇ શકાય છે કોઈ સારા પ્રસંગો માં રજવાડી ખીચડી શાકભાજી અને ડ્રાય ફ્રુટ્સ ના કોમ્બિનેશન સાથે બનાવવામાં આવે છે જે સ્વાદમાં એ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે sonal hitesh panchal -
ખીચડી-કઢી (khichdi-kadhi recipe in gujarati)
#સુપરશેફ4#વીક4 આ ખીચડી ખાવા એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.જ્યારે ભૂખ લાગી હોય અને ફટાફટ જમવાનું જોઈતું હોય તો ખીચડી- કઢી ફટાફટ બની જાય છે. Yamuna H Javani
More Recipes
ટિપ્પણીઓ (2)