જલેબી (Jalebi Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 ચમચીઘી
  3. 1 ટી સ્પૂનઇનો
  4. 1 કપપાણી
  5. ચાસણી બનાવવાની રીત :
  6. 2 કપખાંડ ચાસણી માટે
  7. જરૂર મુજબ[ પાણી :- ખાંડ ડૂબે તેટલું ]
  8. ચપટીફૂડ કલર
  9. 5 તાંતણાકેસર
  10. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ મેંદો લઈ તેમાં એક ચમચી ઘી, એક ટી ચમચી ઇનો નાંખી તેમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરી ખીરાને બરાબર હલાવતા રહેવું અને દસ મિનિટ સુધી રહેવા દેવું.

  2. 2

    હવે એક પેનમાં 2 કપ ખાંડ લેવી તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ફૂડ કલર, કેસર અને લીંબુનો રસ નાખી ચાસણી બનાવવી.

  3. 3

    પેનમાં તેલ મૂકી જાડી કોથળીમા અથવા સોસ ની બોટલ માં ભરી જલેબી પાડવી.

  4. 4

    ચાસણીમાં ગરમ જલેબી નાખી પાંચ મિનિટ બાદ ચાસણીમાંથી કાઢી લેવું અને બદામ પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes