સિમ્પલ પનીર કી સબ્જી (Paneer Sabji Recipe In Gujarati)

Vidhya vijay
Vidhya vijay @cook_25978039
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minit
3 લોકો mate
  1. 250 ગ્રામપનીર
  2. 100 ગ્રામબટર
  3. 3 નંગડુંગળી
  4. 2 નંગટામેટા
  5. 10 કળી લસણ
  6. 1 ટુકડોઆદુ
  7. 2 ચમચીકાસમરી લાલ મરચું
  8. 1/2 ચમચીહડદર
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1 ચમચીકિચનકીંગ મસાલો
  11. 1 ચમચીકસ્તુરી મેથી
  12. સ્વાદ મુજબમીઠુ
  13. 1 નંગતમાલ પત્ર
  14. 2 નંગઈલાયચી
  15. 1/2 ચમચીજીરું
  16. 10-12 નંગકાજુ

રાંધવાની સૂચનાઓ

20 minit
  1. 1

    સૌ પ્રથમ પનીર ના મીડિયમ સાઈઝ ના ક્યુબ માં કટ કરી લો ને થોડું પનીર છીણી લો.

  2. 2

    હવે એક પેન માં બટર ગરમ કરી પનીર ને સેલો ફ્રાય કરી લો.

  3. 3

    હવે એજ પેન માં થોડું બટર ને થોડું ઓઇલ ઉમેરી સુકા મસાલા ઉમેરી સાંતળો પછી જીણી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો. ડુંગળી સંતળાય જય પછી તેમાં 2 જીના સમારેલા ટામેટા ઉમેરી મીઠુ ઉમેરી ટામેટા સોફ્ટ ના થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં મસાલા કરી તેલ છૂટું ના પડે ત્યાં સુધી santdo.

  4. 4

    પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકણું ઢાંકી 5 મિનિટ થવા દો.ત્યાર બાદ તેમાં ફ્રાય કરેલું પનીર ઉમેરી હળવા હાથે મિક્સ કરી 5 મિનિટ થવા દો જેથી મસાલાની બધી ફ્લેવર પનીર માં aavi જાય. પછી તેમાં ઉપર થી થોડું બટર,છીણેલું પનીર, કસૂરી મેથી ઉમેરી મિક્સ કરો 2 મિનિટ રાખી ગેસ બંધ કરો.

  5. 5

    તો તૈયાર છે આપણી સિમ્પલ પનીર ની સબ્જી. જેને તમે ચપાતી, પરાઠા, કુલચા સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhya vijay
Vidhya vijay @cook_25978039
પર

Similar Recipes