કાજુ પનીર કેપ્સીકમ સબ્જી (Kaju Paneer capsicum Sabji Recipe In Gujarati)

Bindiya Prajapati @nirbindu
કાજુ પનીર કેપ્સીકમ સબ્જી (Kaju Paneer capsicum Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક પેન લઈ ૨ ચમચી તેલ લઈ કાજુ અને પનીર ને શેકી લો.ત્યાર બાદ તેજ વાસણ માં જીરું નાખી તેમાં ડુંગળી લસણ આદુ ની પેસ્ટ નાખી ને થોડી વાર થવા દો.બધા મસાલા અને મીઠુ નાખી ને મિક્સ કરો.
- 2
હવે તેમાં કેપ્સિકમ અને વટાણા નાખી ને તેને મિક્સ કરી થવા દો.જરૂર પડે તો પાણી નો ઉપયોગ કરી શકાય.હવે ટામેટું નાખી દો.
- 3
સબ્જી થઈ જાય એટલે તેમાં કસુરી મેથી,કાજુ અને પનીર નાખી ને હલાવી લો.થોડી વાર ઢાંકણ ઢાંકી દો.હવે લીલાં ધાણા અને ચીઝ ભભરાવીને પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રજવાડી તવા ભીંડી પનીર કેપ્સિકમ સબ્જી (Rajwadi Tava Bhindi Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#EB#week1 Bindi Vora Majmudar -
ભાજી પનીર સબ્જી(bhaji paneer sabji recipe in Gujarati)
#માઇઇબુક#post૩૦#સુપરશેફ1#post૩ફ્રેન્ડ્સ, જનરલી આપણે ભાજી પાઉં અને પંજાબી સબ્જી એન્જોય કરતા હોય જ્યારે આજે મેં બંને રેસિપી ને કમ્બાઈન કરીને એક સરસ હેલ્ધી ફયુઝન શાક ની રેસિપી શેર કરી છે . ગરમાગરમ રોટલી, પરાઠા કે નાન સાથે પણ સર્વ કરી શકો તેવી ભાજી પનીર સબ્જી ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
-
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
આ મે સંગીતાબેન જાની સાથે ઝૂમ લાઈવ મા તેને જે રેડ મખની ગ્રેવી સિખાડી તેનો ઉપયોગ કરી ને મે પનીર તુફાની બનાવ્યું છે જે ખુબ સરસ બન્યું ને ઘરના તો આંગળા ચાટતા રહી ગયા Shital Jataniya -
-
ચીઝ કાજુ પનીર મખ્ખનવાલા સબ્જી (Cheese Cashew Paneer Makhanwala Sabji Recipe In Gujarati)
#GA4 #Weekl7 Minakshi Mandaliya -
-
-
પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati)
#goldenapron3#week13#Paneerએકદમ ચટાકેદાર પંજાબી સ્ટાઇલ માં Aneri H.Desai -
પનીર કેપ્સીકમ મસાલા (Paneer Capsicum Masala Recipe In Gujarati)
#GA4#Week1કીવર્ડ: પંજાબી.પંજાબી સબ્જી એટલે રિચ ક્રીમી ગ્રેવી અને પનીર😋 આજ ની મારી રેસિપી એકદમ સિમ્પલ છે અને આમાં તમે તમારા માં પસંદ શાકભાજી પણ નાખી શકો. Kunti Naik -
કાજુ પનીર સબ્જી(Kaju paneer Sabji Recipe in Gujarati)
#MW2 આ સબ્જી બધી સિઝનમાં બનાવી શકીએ તેવી છે. Pinky bhuptani -
પનીર મખની સબ્જી (Paneer Makhani Sabji Recipe In Gujarati)
આપણે સંગીતા જાનીના ઓનલાઇન ગ્રેવી એપિસોડ માં સાથે બનાવેલી ગ્રેવી, તેની રેસિપી શેર કરું છું Hetal Chauhan -
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#EB#Week3#Kajumasala Payal Sachanandani (payal's kitchen) -
-
કઢાઈ પનીર(Kadai Paneer Recipe in Gujarati)
#GA4#week1પંજાબી વાનગી નું નામ આવતાં મોઢામાં પાણી આવી જાય. Jagruti Chauhan -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13666034
ટિપ્પણીઓ