રાંધવાની સૂચનાઓ
- 1
તાજુ અને મગજતરી ના બી માં એક કપ પાણી નાખી ગરમ કરો ઊકડે એટલે ગેસ બંધ કરો ઠંડુ કરો
- 2
કડાઈમાં તેલ ગરમ કરી પછી તે તમાલપત્ર /ઇલાયચી/ લવીંગ અને મરીયા સાંતળો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરો ડુંગળી ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળી લો
- 3
લીલા મરચાં ના ઝીણા ટુકડા કરી એડ કરો
- 4
બધુ બરાબર સમજાઈ જાય પછી તેમાં ગરમ પાણીમાં ઉકાળેલા કાજુ અને મગતરી ના બી હતા તે પણ ડુંગળી માં એડ કરો બધુ મિક્સ કરી પછી તેમાં બધા મસાલા એડ કરી દો કસૂરી મેથી પણ એડ કરો ઝીણા સમારેલા લીલા ધાણા પણ એડ કરો સ્વાદ અનુસાર મીઠું એડ કરો બધું બરાબર મિક્સ કરી ઠંડું થવા દો
- 5
આમાંથી તમાલપત્ર કાઢી લો બીજું બધું ઠંડુ પડે એટલે મિક્સરમાં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લો
- 6
એક કડાઈમાં બટર ગરમ કરો તેમાં પનીરના ટુકડા નાખો અનિલ ઉપર લાલ મરચું નાખી મિક્સ કરી સાંતળી લેવું
- 7
પનીર ની ઉપર જે ગ્રેવી બનાવી છે તે ગાળીને એડ કરો બધુ બરાબર મિક્સ કરી દો છેલ્લેથી તેની ઉપર ક્રીમ અથવા મલાઈ એડ કરો બધું બરાબર મિક્સ કરો
- 8
તૈયાર છે પનીર લબાબદાર રોટલી કે પરોઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiમટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ શાક છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણાને મસાલેદાર ડુંગળી- ટામેટાંની ગ્રેવીમાં મસાલા ઉમેરી પકાવીને બનાવવામાં આવે છે. આ શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, કાજુની પેસ્ટ ગ્રેવીને ક્રીમી (મલાઇદાર) અને ઘટ્ટ બનાવે છે. Ankita Tank Parmar -
-
પનીર સબ્જી (Paneer Sabji Recipe in Gujarati)
#GA4 #week6 આ શાક માં શાકભાજી ન હોય તો પણ પંજાબી શાક ઇન્સ્ટન્ટ ત્યાર થય જાય છે, અને બાળકો ને પનીર ની સબ્જી ખુબ જ પસંદ પણ હોય છે.krupa sangani
-
પનીર સબ્જી (paneer sabji recipe in gujarati)
#MW2 પનીર માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. Apeksha Parmar -
-
-
પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati)
#goldenapron3#week13#Paneerએકદમ ચટાકેદાર પંજાબી સ્ટાઇલ માં Aneri H.Desai -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#cookpadindia#HR#હોળી રેસીપી ચેલેન્જ Bharati Lakhataria -
પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)
#સુપરશેફ ૧# પોસ્ટ ૧# માઇઇબુક# પોસ્ટ ૨૮ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌 Dhara Soni -
-
-
-
-
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#KSKitchen star challengeMy Cookpad Recipe Ashlesha Vora -
-
-
-
-
-
-
-
-
-
શાહી કડાઈ પનીર સબ્જી (Shahi Kadai Paneer Sabji Recipe in Gujarati.)
#GA4#Week23#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
More Recipes
ટિપ્પણીઓ (5)