પાલક પનીર (palak paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને છૂટા કરી.. ડાંડી કાઢી લો.. પાન રેવા દો.. પછી એક તપેલી લો.. એમાં પાણી ભરી ગરમ કરો.. ગરમ થાય એટલે એમાં પાલક ના આખા પાન બોળી લો.. 2 મિનિટ માટે.... બીજી એક તપેલી માં ઠંડુ સાદું પાણી લો.. એમાં ગરમ પાણી મા મુકેલા પાલક ને ચિપિયા વડે કાઢી ઠંડા પાણી ની તપેલી માં બોળો.... આમ કરવા થી પાલક ની ખારાશ ઓછી થઈ જશે....
- 2
એક પેન લો.. એમાં 2 ચમચી પનીર ના ટુકડા નાખી 2 મિનિટ માટે બટર માં શેકી લો..
- 3
એક મિકક્ષર ની જાર લો... એમાં લસણ, આદુ, લીલાં મરચાં, લાલ સૂકા મરચા ને ક્રશ કરી લો..
- 4
કાંદા અને ટામેટા ની ગ્રેવી કરી લો..
- 5
પાલક ની ગ્રેવી કરી લો..
- 6
એક પેન લો... એમાં 2 ચમચા તેલ ઉમેરો.. 1 ચમચી બટર ઉમેરો... જીરું ઉમેરો..કસ્તુરી મેથી ઉમેરો. આદુ, મરચાં, લસણ ની પેસ્ટ. ઉમેરી.. કાંદા ટામેટા ની ગ્રેવી ઉમેરો.. બરોબર હલાવી દો.. એમાં. 1/4 ચમચી લાલ મરચું પાઉડર ઉમેરો...2 મિનિટ થવા દો..
- 7
પાલક ની ગ્રેવી નાખી એમાં જરૂર મુજબ પાણી ઉમેરો.. મીઠું સ્વાદ મુજબ ઉમેરો.. થોડું છીણેલુ પનીર ઉમેરો.... 5 મિનિટ રહી ને પનીર ના ટુકડા નાખી હલાવી.. ગેસ બંધ કરી લો..(લાસ્ટ માં તમારા મુજબ દહીં / મલાઈ એડ કરી શકો છો..)
- 8
ચાલો તો તૈયાર છે ગરમા ગરમ પંજાબી પાલક પનીર.. આને તમે રોટી, નાન, પરાઠા સાથે લઈ શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથી પાલક પનીર (Methi Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week2#cookpadindia#spinechવિટામિન અને પ્રોટીનથી ભરપુર,બાળકો ને ભાવે એવી મેથી પાલક પનીર સબ્જી.ચપાટી ,નાન,રોટી સાથે સવ કરી સકો. sneha desai -
-
-
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
-
-
-
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend#week4#cookpadindiaબહુ જ આશાની થી બની જાય તેવી સબ્જી છે. Hema Kamdar -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
પાલક પનીર સબ્જી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. પાલક કોઈને સાદી ન ભાવે તો પનીર વાળી તો જરૂર ભાવે.#GA4#week6 Alka Bhuptani -
-
કોર્ન લસુની પાલક પનીર (Corn Lasuni Palak Paneer Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ સબ્જી પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)