પંજાબી ભીંડા પનીર ની સબ્જી (Punjabi Bhinda Paneer Sabji Recipe In Gujarati)

પંજાબી ભીંડા પનીર ની સબ્જી (Punjabi Bhinda Paneer Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કુકર માં ઘી મૂકવું પછી તેમાં ડુંગળી ઉમેરવી પછી તેમાં ટામેટા આદુ ને લસણ ને લાલ મરચા ઉમેરવા
- 2
પછી તેમાં ચપટી હળદર મીઠુ ને મરચું ઉમેરવું પછી 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી 1સિટી વગાડવી
- 3
હવે આને ઠરવા દેવું ત્યાં સુધી ભીંડા ને પનીર તળી લેવું પછી મિક્સર માં ગ્રેવી ત્યાર કરવી(થોડા પનીર ની સ્લાઈસ કરી છે થોડું ખમણી ને ઉમેરવાનું છે)
- 4
ગ્રેવી ત્યાર થઈ જાય એટલે એક પેન માં બટર મૂકવું (મેં ઘર નું બટર લીધેલ તમે અમુલ બટર લઈ શકો) તેમાં કાજુ ના કટકા ફ્રાય કરો ને તેમાં લાલ સૂકું મરચું ઉમેરો
- 5
પછી તેમાં ગ્રેવી ઉમેરોપછી તેમાં મીઠુ મરચું ધાણા જીરું ને ગરમ મસાલો ઉમેરો તેને ઉકળવા દેવી
- 6
પછી તેમાં પનીર ખમણેલું ને ભીંડા તળેલા ને પનીર તળેલું ઉમેરો ને મિક્સ કરો તેને ધીમા તાપે 5થી 7મિનિટ થવા દેવું
- 7
પછી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
કોર્ન કેપ્સિકમ પનીર ની સબ્જી (Corn Capsicum Paneer Sabji Recipe In Gujarati)
#ATW3#The chef story Marthak Jolly -
-
રજવાડી તવા ભીંડી પનીર કેપ્સિકમ સબ્જી (Rajwadi Tava Bhindi Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#EB#week1 Bindi Vora Majmudar -
-
ઓનિયન ભીંડા સબ્જી (Onion Bhinda Sabji Recipe In Gujarati)
#EB#Week 1ભિંડ્યું બસર (onion Bhindi) Pooja Shah -
-
-
-
-
-
-
-
#પંજાબી ભીંડી (punjabi bhindi recipe in gujrati)
#મોમ મારા દીકરાને આ સબ્જી બહુજ ભાવે છે Marthak Jolly -
-
પંજાબી આલુ પનીર સબ્જી (Punjabi Aloo Paneer Sabji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
પનીર ભુરજી પંજાબી સબ્જી (Paneer Bhurji Punjabi Sabji Recipe In Gujarati)
#PSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
ભીંડા કેપ્સિકમ સબ્જી (Bhinda Capsicum Sabji Recipe In Gujarati)
#EB#week1#cookpadguj#cookpadindia#immunityboostersabjiભીંડાનું શાક લગભગ બધાનું પ્રિય હોય છે. ભીંડામાં એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.ભીંડામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. વિટામિન સી કેટલીય બીમારીઓ અને ઈન્ફેક્શનથી આપણા શરીરનું રક્ષણ કરે છે. ભીંડામાં ડાઈટ્રી ફાઈબર ભરપૂર માત્રામાં મળે છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. કેપ્સિકમ માં પણ વિટામિન સી હોય છે.ઘણા લોકો ભીંડા ની સૂકવણી પણ કરે છે.હું ભીંડા માંથી વિવિધ પ્રકારની સબ્જી અને ભીંડા ની કઢી બનાવ છું.Thank you cookpadguj.Thank you Ektamam, Dishamam and all Admins. Mitixa Modi -
-
More Recipes
ટિપ્પણીઓ (5)