કેળા મેથીના થેપલા (Banana Methi Thepla Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat
શેર કરો

ઘટકો

20મીનીટ
3 સર્વિંગ્સ
  1. ઘંઉ નો અને જુવાર નો લોટ

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    ઘઉં અને જુવાર નો લોટ લઈ તેમાં 4મોટી ચમચી તેલ મૂકી દો.તેમાં હળદર,સ્વાદ પ્રમાણે મીઠું, લીલુ મરચુ, છુંદેલુ લસણ, ઝીણી સમારેલી મેથી,અને 1 પાકુ કેળું છીણી ને જરુર મુજબ પાણી રેડી પરોઠા જેવો લોટ બાંધવો

  2. 2

    મીડિયમ સાઇઝના લુવા પાડી થેપલા વણી લેવા.જરૂર પડે તો લોટ લઈ વળવું.

  3. 3

    ધીરા તાપે તેલ મૂકી શેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

Similar Recipes