મેથીના થેપલા(methi thepla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેથીની ભાજી સાફ કરી ત્રણ ચાર વખત પાણીથી ધોઈને લેવી પછી સમારી લેવી. લોટ ને પહેલા ચાળી લેવા.કાથરોટ મા તેલ અને બધા મસાલા મીક્ષ કરવા.તેમાં સમારેલી ભાજી મીક્ષ કરી લેવી.
- 2
હવે તેમાં ત્રણેય લોટ મીક્ષ કરી લેવા.મીક્ષ થઈ જાય એટલે પાણી થી લોટ બાંધવો. લોટ બંધાઈ જાય એટલે તેલથી કુણી લેવો. પંદર મીનીટ ઢાંકી ને મુકી દેવો.હવે લોટ માંથી લુવા કરી લેવાં.
- 3
હવે થેપલા વણી લેવા. ગેસ ચાલુ કરી ગેસ ઉપર લોઢી મુકી લોઢી ગરમ થાય એટલે તેમાં થેપલુ નાખી દો. એક બાજુ શેકાઈ પછી ઉલટાવી ને બીજી શેકો. જરુર પ્રમાણે તેલ મુકી બંને બાજુ શેકી લો.
- 4
આવી રીતે બધા થેપલા શેકી ને તૈયાર કરી લેવા.તો તૈયાર છે ગરમાગરમ થેપલા. બાળકો થી લઈ ને વડીલો સુધી બધા ના ફેવરીટ એવા થેપલા તૈયાર છે.તો તૈયાર છે થેપલા. ચા સાથે થેપલા, દહીં સાથે થેપલા, સુકી ભાજી સાથે પણ થેપલા અને અથાણું ને થેપલા તો તૈયાર છે ગરમાગરમ થેપલા.
- 5
છઠ ને દિવસે બનાવી ને સાતમ ને દિવસે ઠંડા ખાવા ની બહુ મજા આવે છે. તમે બધાં પણ થેપલા બનાવજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી નાં થેપલાં (Methi Thepla Recipe In Gujarati)
હવે તો બારેમાસ મેથી મળે છે પણ શિયાળાની ભાજીની તો વાત જ કઈ ઓર છે.. લીલીછમ ભાજી જોઈ લેવાનું મન થઈ જાય.સવારનાં નાસ્તામાં કે રાતે જમવા માં મેથીનાં થેપલા હોય જ.. એમ પણ ગુજરાતી ઓ નાં હોટ ફેવરિટ થેપલા-અથાણું-ચા હોય તો જમી લીધું કહેવાય.. બહારગામ જવાનું હોય ત્યારે તો ખાસ બનતાં થેપલાં..બહારગામ લઈ જવા માટે કેમ જ જે ઘરે રહે તેની વ્યવસ્થા નાં ભાગરૂપે પણ. Dr. Pushpa Dixit -
મેથી ના મસાલા થેપલા (Methi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવ્યા.સાથે મિક્સ અથાણું..મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.#GA4#Week20#Thepla Rajni Sanghavi -
-
-
થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methi#gujaratiFamousFoods#MyRecipe2️⃣2️⃣#PAYALCOOKPADWORLD#porbandar#cookpadgujrati#cookpadindia Payal Bhaliya -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
ધાણા ના મસાલા થેપલા
સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે ખાધા હોય તો લંચસ્કીપ થાય તો પણ વાંધો ન આવે.. Sangita Vyas -
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
-
-
થેપલા (Thepla Recipe In Gujarati)
#RC1 આ થેપલા બધાને ભાવતા જ હોય મારી ઘરે બધાને આ છુંદા સાથ ભાવે mitu madlani -
-
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻 Sangita Vyas -
-
-
-
-
-
-
-
મેથી મગ દાળ ના થેપલા (Methi Moong Dal Thepla Recipe In Gujarati)
મેથી - મગ દાળ ના પોષ્ટિક થેપલા Jayshree Chotalia -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CDY છોકરા ઓ ને જટ પટ બને તેવા નાસ્તા માં થેપલા પણ ઉત્તમ છે Jayshree Chauhan -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ..... મારા મમ્મી મારા માટે બનાવતા Uma Lakhani
More Recipes
ટિપ્પણીઓ