ખમણ(khaman recipe in Gujarati)

Ripal Siddharth shah
Ripal Siddharth shah @cook_26287650
Surat

#special surti#...😋

શેર કરો

ઘટકો

25 મિનિટ
  1. 2 વાટકીચણાનો લોટ
  2. 1 વાટકીરવો
  3. ૧ નંગલીંબુ
  4. 2પેકેટ ઈનૉ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ચમચીહિંગ અડધી
  7. ૧ ચમચીરાઈ
  8. 1 ચમચીજીરૂ
  9. કોથમરી સ્વાદ અનુસાર
  10. ૩ નંગલીલા મરચા
  11. 10 નંગલીમડો
  12. ૧ ચમચીખાંડ
  13. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા બે વાટકી ચણાનો લોટ લઇ એક તપેલીમાં નાખો ત્યારબાદ તેની અંદર બે ચમચી હળદર મીઠું સ્વાદનુસાર લીંબુ ૧ ચમચી ખાંડ નાખી તેને બરાબર હલાવી લેવું તેમાં એક વાટકી જેટલું પાણી ઉમેરો એકરસ થાય ત્યાં સુધી તેને હલાવ્યા કરવું

  2. 2
  3. 3

    ત્યાર પછી તેને દસ મિનિટ રહી એને બે થાળીમાં અલગ અલગ રીતે કાઢી અને ગેસ ઉપર મૂકવું ૨૦ મિનિટ બાદ ગેસ ઉપર એને રાખીશું ૨૦ મિનિટ બાદ તેને ગેસ બંધ કરી અને ઉતારી લેવું ઠરે એટલે તેના પીસ કરી અને એકલો આની અંદર ત્રણ ચમચી તેલ નાખી તેમાં રાઇ જીરું લીમડો નાખી આપણા ખમણ તેમાં નાખી દેવા તેના ઉપર કોથમીર મરચા નાખી અને હલાવી નાખવાનું સુરતી ખમણ રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ripal Siddharth shah
Ripal Siddharth shah @cook_26287650
પર
Surat
I'm house wife & I love cooking
વધુ વાંચો

Similar Recipes