ખમણ (Khaman Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટને ચાડી લેવો પછી એક બાઉલમાં ચણાનો લોટ લેવો તેમા સ્વાદ મુજબ મીઠું, ખાંડ,હિગ,લીબુના ફુલ જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરવું બીજી બાજુ ગેસ પર કુકરમા પાણી નાખી ગરમ કરવા મૂકી દેવુ પાણી ઉકડે એટલે એક ડીસમા ફરતે તેલ લગાવી દેવુ પછી તૈયાર કરેલા બેટરમા એક પેકેટ ઈનો નાખી તરત હલાવી બેટર ડીસમા નાખી ઢોકળીયાના કુકરમા મુકી દેવુ કુકર ઢાંકી દેવુ દસ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો કુકરમાથી ડીસ કાઢી લેવી
- 2
- 3
એક કડાઈમાં તેલ મૂકી તેલ થાય એટલે રાઈ,મરચા,લીમડો નાંખી તેમાં થોડું પાણી ઉમેરી ઉકાળવા દેવુ ગેસ બંધ કરી દેવો હવે ખમણમા કાપા પાડી દેવા તૈયાર કરેલો વઘાર ખમણ ઉપર રેડી દેવો પછી કોથમીર ભભરાવી દેવી
- 4
તૈયાર છે સોફ્ટ ખમણ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#trend3 ગુજરાતીઓના ફેવરીટ તેવા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે Kajal Rajpara -
ખમણ (Khaman Recipe in Gujarati)
#trend3 ખમણ ઢોકળા ઇન્સ્ટન્ટ બની જાય છે અને અમારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે. Madhuri Dhinoja -
-
-
ખમણ ઢોકળા(Khaman Dhokla Recipe In Gujarati)
#Trend3, #Week3#ખમણ_ઢોકળા #ચણાનાંલોટનાંઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુજરાત, રાજસ્થાન માં ખૂબજ હોંશેહોંશે ખવાય છે. બધાંનાં મનપસંદ છે. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, પ્રેમ થી ખવાય છે. Manisha Sampat -
ખમણ (ગુજરાતીઓના સ્પેશિયલ વાટેલી દાળના ખમણ) (Khaman Recipe In Gujarati)
#TREND3#WEEK3# Gujarati Pinal Parmar -
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ફરસાણની દુકાન જેવા જ સ્વાદિષ્ટ અને સ્પોન્જી ઢોકળાં હવે ઘરે બનાવો. Ankita Tank Parmar -
-
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
જ્યારે અચાનક થી મહેમાન આવી જાય ત્યારે ફરસાણ માં આપણે ખમણ ઢોકળા બનાવી શકી છી .#trend3 Vaibhavi Kotak -
ખમણ (.Khaman Recipe in Gujarati)
#trend3#cookpad#cookpadindia#cookpadgujarati#October2020ખમણ લગભગ દરેકને પસંદ હોય છે. ખૂબ જ ટેસ્ટી હોય છે અને ગુજરાતીઓને તો એના વગર જમણવાર અધૂરો હોય એવું લાગે. Dhara Lakhataria Parekh -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13813069
ટિપ્પણીઓ (6)