ખમણ (Khaman Recipe in Gujarati)

Darshit Shah
Darshit Shah @cook_27727657

#KD

ખમણ (Khaman Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#KD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 35 મિનિટ
૨ લોકો
  1. 1 કપચણાનો લોટ
  2. ૧ કપપાણી
  3. ૨ ટેબલ સ્પૂનતેલ
  4. 1 ટીસ્પૂનઆદું-મરચાની પેસ્ટ
  5. 1 ટીસ્પૂનલીંબુ ના ફૂલ
  6. 1પેકેટ ઇનો
  7. 1 ટી સ્પૂનરાઈ
  8. 1 ટેબલસ્પૂનતલ
  9. ૧ ટેબલ સ્પૂનસાકર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૨-૩ નંગલીલા મરચા
  12. થી ૧૦ નંગ લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટને ચારની વડે ચાળી લો

  2. 2

    લોટમાં બધા મસાલા ખાંડ હળદર હિંગ આદુની પેસ્ટ લીંબુનો રસ 1 ટેબલસ્પૂન તેલ અડધો કપ પાણી નાખી બેટર બનાવવું

  3. 3

    એકદમ સ્મૂધ ખીરું બનાવવું ત્યારબાદ તેને એક જ દિશામાં બે મિનિટ સુધી ફેંટવું હવે ખીરાની દસ મિનિટ કવર કરી રસ આપવો

  4. 4

    બેટર માં ૧ ટેબલ ચમચી ઈનો અને ૧ ટી ચમચી પાણી લઈ તેને મિક્સ કરવું ત્યારબાદ ૧૮થી ૨૦ મિનિટ સુધી સ્ટીમરને થવા દેવું એટલે કે પ્રી હિટ કરવું

  5. 5

    હવે ખમણનું મિક્સર ઠાડીમાં સ્પ્રેડ કરી તેને સ્ટીમરમાં મૂકી દેવું સ્ટીમરને દસથી પંદર મિનિટ ગેસ પર રાખવું સ્ટીમરમાં થી થાળી બહાર કાઢી તેને ઠંડી પડવા દેવી

  6. 6

    વઘાર માટે એક પેનમાં તેલ રાઈ લીમડો બે ચપટી હિંગ તલ લીલાં મરચાં ટેસ્ટ પ્રમાણે નાખવા અડધો કપ પાણી તેમાં ઉમેરી 1 ટેબલ ચમચી કાર લેવી

  7. 7

    ત્યારબાદ વઘાર તૈયાર થયા પછી તેને ખમણની થાળી પર સ્પ્રેડ કરવી અને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshit Shah
Darshit Shah @cook_27727657
પર

Similar Recipes