રાંધવાની સૂચનાઓ
- 1
કેક બનાવવા માટે મેંદા ની અંદર દળેલી ખાંડ બેકિંગ પાઉડર બેકિંગ સોડા નાખી ચાળી લો
- 2
હવે તેમાં દૂધ તેલ અને વિનેગર નાંખી બરાબર મિક્સ કરો
- 3
હવે તેમાં કોકો પાઉડર નાખી અને બરાબર મિક્સ કરો
- 4
કેકના પેનમાં બટર લગાવી તેમાં કેકનું બેટરી નાખી પિ્ હીટ ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર તેને 8/10 મિનિટ માટે બેક કરો
- 5
હવે સ્ટફિંગ માટે ક્રીમ બનાવવા માટે એક પેનમાં દૂધ ખાંડ અને મેંદો મિક્સ કરી ગેસ ઉપર મૂકો અને થીક થાય ત્યાં સુધી એને હલાવો
- 6
બીજા વાસણમાં ઘી લઈને એને સારી રીતે બીટ કરી લો હવે તેમાં તૈયાર કરેલું દૂધ ખાંડ અને મેંદાનું મિશ્રણ ઉમેરી અને હલાવી લો અને તેમાં વેનિલા એસેન્સ નાખીને હલાવી લો
- 7
હવે કેક ઉપર તૈયાર કરેલું મિશ્રણ લગાવી એનો રોલ વાળી લો
- 8
રોલ ઉપર પણ ક્રીમ લગાડી ઉપર ચોકલેટ ખમણી અને લગાડો અને ઉપર ચેરી લગાવી ગાર્નિશ કરો
- 9
તૈયાર છે સ્વિસ રોલ કટ કરી સર્વ કરો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

સ્વીસ રોલ(Swiss roll Recipe in Gujarati)
#ટ્રેડીંગમારી બેકીંગ સ્કીલ સારી થાય એટલે ફસ્ટ ટ્રાય કરી. બહુ જ ટેસ્ટી અને સ્વાદીષ્ટ બની છે.


એગલેસ મફીનસ (Eggless Muffins Recipe In Gujarati)
#Viraj


ક્રીમ રોલ(Cream Roll Recipe In Gujarati)


સીનેમન રોલ(નો ઓવન-નો યીસ્ટ)(Cinnamon Roll Recipe In Gujarati)
#NoOvenBackinમાસ્ટર શેફ નેહાજી ની બીજી રેસીપી મુજબમે પણ બનાવ્યું સીનેમન રોલ ખૂબ જ સરસ બન્યા છે અને મારા ધરે બધા ને ખૂબ પસંદ પણ આવ્યા મારી પાસે બ્રાઉનસુગર નહોતી એટલે મેં એમાં એની જગ્યાએ ખાંડ લીધી હતી


સ્વિસ રોલ(swiss roll recipe in Gujarati)
#માઇઇબુક#રેસિપી ૨૯


ગુલાબજામુન કેક(Gulabjamun cake recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૬કેક અને ગુલાબજામુન નુ કોમ્બીનેશન બહું જ સ્વાદીષ્ટ છે. મને બનાવાની બહું જ મજા આવી અને ડબલ મિઠાઈ હોય તો કોને ના ભાવે?


ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ


બનાના ચોકલેટ બ્રેડ (વિગન) (Banana Chocolate Bread Recipe In Gujarati)
#વેસ્ટ


ચોકલેટ કુકીઝ(Chocolate Cookies recipe in Gujarati)
#GA4#week12મિત્રો અહીં મે ચોકલેટ વેનીલા કુકીઝ બનાવી છે જે બટર કે વેજીટેબલ ઘી ની જગ્યાએ શુદ્ધ ઘી થી બનાવેલ છે. આમ તો બાળકો ઘી રોટલી શિવાય ખાતા નથી હોતા તો તેમને આ રીતે ખવડાવી શકાય. માટે મે અહીં શુદ્ધ ઘી થી કુકીઝ બનાવી છે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. જે બહુજ ટેસ્ટી પણ છે.


મેંગો સ્વિસ રોલ (Mango Swiss Roll Recipe In Gujarati)


સ્ટ્રોબેરી કેક(Strawberry cake recipe in Gujarati)
#RC3વિન્ટર સીઝન એટલે સ્ટ્રોબેરી ... જે હેલ્ધી અને બાળકો ની ફેવરિટ.


1 હાટઁ કુકીઝ2 સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ (cooki Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી કુકીઝ મે પણ એ રીતે બનાવી ખુબ સરસ બની


કેક(Cake recipe in Gujarati)
#ટ્રેડિંગ


ચોકલેટ કેક(નો ઓવન બેકીંગ)(Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBacking માસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી એ જોઇ ને મે ભી બનાવી બધા ને ખુબજ પસંદ આવી


સીઝલીંગ બ્રાઉની(Sizzling Brownie Recipe In Gujarati)
#GA4#Week16


ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia


કેક (Cake Recipe In Gujarati)
#cooksnap


સ્વિસ રોલ કેક (Swiss Roll Cake Recipe In Gujarati)
#swissrollcake#newyearspecial


એગલેસ ઝેબ્રા સ્વિસ રોલ કેક (Eggless Zebra Swiss Roll Cake Recipe In Gujarati)
#GA4#Week21 Post 4 બહુ જ ટેસ્ટી લાગે છે.


મેંગો સ્વિસ રોલ (Mango Swiss Roll Recipe In Gujarati)
#goldenapron3#Week19#Pancake


વોલનટ સ્વિસ રોલ (Walnut Swiss Roll Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ આ ખૂબ ગુણકારી છે. અખરોટમાં ઓમેગા 3 પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે.😊😊રોજ મૂઠીભરીને અખરોટ ખાવાથી હૃદયરોગનું જોખમ ખૂબ જ ઘટી જાય છે.❤️❤️અખરોટ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં બાયોટિન (વિટામિન B7) હોય છે જ વાળની મજબૂતી વધારે છે, હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે.💯💯આજે મે અખરોટ ચોકો Swiss Roll બનાવ્યા છે.ચાલો બનાવીએ


ચોકોલેટ સ્વિસ રોલ(Chocolate Swiss Roll Recipe In Gujarati)
#ફટાફટ


ડાલ્ગોના મગ કેક (Dalgona Mug Cake Recipe)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૭ડાલ્ગોના કોફી તો બહુ પીધી હવે ડાલ્ગોના મગ કેક ખાઈએ જે ફક્ત ૨ મિનિટ માં બની જશે.


બ્રેડ ચોકો મલાઈ રોલ (Bread Choco Malai Roll Recipe In Gujarati)
#GA4#Week26 બ્રેડ ચોકો મલાઈ રોલ એ બ્રેડ માંથી બનાવવામાં આવતુ એક ડેઝર્ટ છે. આ વાનગી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને થોડી અલગ પણ લાગે છે. દૂધમાંથી રબડી બનાવી તેમાં બ્રેડ માંથી બનાવેલા ચોકો રોલ્સ મૂકી આ વાનગી તૈયાર થાય છે. આ ડેઝર્ટ બનાવવામાં વેનીલા ફ્લેવર અને ચોકલેટ ફ્લેવર નો ઉપયોગ થતો હોવાથી આ વાનગી નાના મોટા સૌને ભાવે તેવી બને છે.


ચોકલેટ સ્વિસ રોલ (Chocolate Swiss Roll Recipe In Gujarati)
#MBR3#WEEK3


ચોકો સ્વિસ રોલ (Choco Swiss Roll Recipe in Gujarati)=
#GA4#week21


સ્ટ્રોબેરી સ્વીસ રોલ (Strawberry Swiss Roll Recipe In Gujarati)
#XS#MBR3સ્વિસ રોલ એ એક કેક નો પ્રકાર છે.કેકના બેટર ને ડીશ માં પાતળુ પાથરી અને કેક બનાવવામાં આવે છે અને તે બનેલી કેકની વચ્ચે ક્રીમ લગાવીને તેના રોલ બનાવી સર્વ કરવામાં આવે છે.


લોકડાઉન હાર્ટ કેક
#goldenapron3#week9# લોકડાઉન ડિનર


કલાકંદ મોદક કેક(Kalakand modak cake recipe in Gujarati)
#GC#પોસ્ટ ૩ત્રીજા દિવસે ગણપતિ બાપ્પા નો મહાપ્રસાદ ફ્યુઝન કેક બનાવી છે. બાળકો એ બાપ્પા નો જન્મ દિવસ કેક કાપી ઉજવણી કરી. કલાકંદ અને ઓરેન્જ ફલેવર ટફલ કેક બનાવી છે.


પોલ્કા ડોટ સ્વિસ રોલ
#નોનઇન્ડિયન/એક યુરોપિયન ડેઝર્ટ છે,જે દરેક વયજુથના લોકોને ભાવે છે.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13669184
ટિપ્પણીઓ (26)