રાંધવાની સૂચનાઓ
- 1
પારલે જી બિસ્કિટ ને મિક્સર માં વાટી દેવા ત્યારબાદ એક મોટા વાસણમાં કાઢી લેવું હવે તેમાં દળેલી ખાંડ, બટર, કોકો પાઉડર મિક્સ કરી લેવું હવે તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરાતા જવું રોટલીના લોટ ની એમ બાંધી લેવું
- 2
બીજા વાસણ માં સ્ટફિંગ માટેની બધી સામગ્રી બરાબર મિક્સ કરી લેવી
- 3
હવે જે લોટ બાંધ્યો છે તેમાં થી રોટલો વાણી લેવો તેની ઉપર કોપરાના છીણ નું પડ પથારી દેવું હવે તેનો રોલ વાળી ને ફ્રીઝ માં મૂકી દેવો
- 4
૧૫ મિનિટ પછી રોલ ના શેપ માં કટ કરી દેવું
Similar Recipes
-
-
-
-
-
ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
#childhoodમને બહુ ભાવે અને ફટાફટ બનતું Smruti Shah -
-
-
-
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi -
-
ચોકો-કોકોનટ બિસ્કીટ રોલ
નાના મોટા બધા ને ભાવે તેવી સરળ રેસિપી. નાના બાળકો પણ આ ડિશ બનાવી શકે તેવી રેસિપી છે. Ami Bhat -
ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)
# my first recipeમારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો. Alka Bhuptani -
ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
#GA4#Week12#peanut#cookpadindia#cookpadgujarati Payal Mehta -
ઇન્સ્ટન્ટ સ્વિસ રોલ (Instant Swiss Roll Recipe In Gujarati)
#CR#PR#cookpadindia#cookpadgujarati#worldcoconutday Sneha Patel -
ચોકલેટ બોલ (Chocolate Ball Recipe In Gujarati)
મારા 5.7 વર્ષ નાં દિકરા એ બનાવી એટલે રેસીપી મુકવાની ઈચ્છા થઈ. Pooja Shah -
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
-
એગલેસ ઝેબ્રા સ્વિસ રોલ કેક (Eggless Zebra Swiss Roll Cake Recipe In Gujarati)
#GA4#Week21 Post 4 બહુ જ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
ચોકલેટ બિસ્કીટ રોલ
#પાર્ટી નહીં ગેસ, નહીં ઓવન સહેલાઈથી બની જાય છે. નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
બોર્ન વિટા બોલ્સ
#માઇઇબુક#પોસ્ટ2#સ્નેક્સઆ એક No Cook recipe છે. જે નાનાં બાળકોને પણ આસાની થી બનાવી શકેછે. આવી recipe બાળકોને પ્રોત્સાહન આપે છે. Daxita Shah -
બિસ્કિટ રોલ્સ (Biscuit Rolls Recipe In Gujarati)
#GA4#Week21બાળકો ના ફેવરિટ ચોકોલેટ જેવા બિસ્કિટ રોલ્સ..... Ruchi Kothari -
-
-
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
એક્દમ જલ્દી બને છે અને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે.#week10 પોસ્ટ - 2 Nisha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13572088
ટિપ્પણીઓ (3)