રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગરમ પાણી મા કોફી, કોકો પાવડર નાખી હલાવો તેમાં સુગર પાવડર,ઓઇલ અને વેનીલા એસેન્સ પણ ઉમેરો અને તેને બરોબર હલાવો
- 2
મેંદો, કોકો પાવડર, બેકીંગ સોડા, બેકીંગ પાવડર ને 3-4 વખત ચાળી લો
- 3
પછી બધાજ ડ્રાય ઇન્ગ્રીડિઅન્ટ્સ ને ઉકાળેલા મિશ્રણ મા ઉમેરી હલાવતા રહો. પછી ગ્રીસ કરેલા મોલ્ડ મા ઉમેરો અને લોઢી પર 45 મિનીટ માટે બેક કરવા મુકો વચ્ચે એક વર ચેક કરી લેવું. તૈયાર છે કેક સ્પોન્જ ઠારી જાય પછી અનમોલ્ડ કરવું જેથી ચીપકી ના જાય
- 4
કેક ઢાંકીને મુકવી
- 5
ક્રીમ ને બીટ કરીને ફ્રીઝ મા મુકો પછી કેક પર સુગર સિરપ લગાવો વચ્ચે થી કટ કરીને ક્રીમ નૂ લેયર કરો પછી બીજું પેડ મૂકી સુગર સીરપ લગાવજ ઉપર ક્રીમ નૂ લેયર કરીલો તેના પર વચ્ચે હાર્ટ મોલ્ડ મૂકી ચોકલૅટ મેલ્ટ કરીને નાખો ઠરશે તો શેપ આવી જશે. કેક ની સાઈડ મા આગળ બનાવેલી રીતે જાળી બનાવીને લગાવો. પછી ક્રીમ મા કલર નાખીને તેનો કોન ભરીને તેનાથી ફરતે ડિઝાઇન બનાવો તૈયાર છે લોકડાઉન હાર્ટ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
-
ડાલ્ગોના મગ કેક (Dalgona Mug Cake Recipe)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૭ડાલ્ગોના કોફી તો બહુ પીધી હવે ડાલ્ગોના મગ કેક ખાઈએ જે ફક્ત ૨ મિનિટ માં બની જશે. Sachi Sanket Naik -
-
-
કેક(Cake Recipe in Gujarati)
#GA4#Week4# બેકિંગ#કેકબેકિંગ નું નામ આવે એટલે પિઝા,કેક, બિસ્કિટ, બ્રેડ, પાઇ ઘણી વાનગી યાદ આવે આજે મેં બનાવી છે કેક Archana Thakkar -
-
-
-
-
ચોકલૅટ કેક પ્રીમિક્સ
#RB-10#Week - 10નાના બાળકો ને તો કેક નું નામ પડે એટલે તમને ખાવી જ હોય છે. જો તમારી પાસે આ પ્રીમિક્સ પાવડર રેડી હશે તો 30 મિનિટ માં જ કેક બની જશે.. Arpita Shah -
-
-
-
-
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
-
-
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
-
-
-
કલાકંદ મોદક કેક(Kalakand modak cake recipe in Gujarati)
#GC#પોસ્ટ ૩ત્રીજા દિવસે ગણપતિ બાપ્પા નો મહાપ્રસાદ ફ્યુઝન કેક બનાવી છે. બાળકો એ બાપ્પા નો જન્મ દિવસ કેક કાપી ઉજવણી કરી. કલાકંદ અને ઓરેન્જ ફલેવર ટફલ કેક બનાવી છે. Avani Suba -
1 હાટઁ કુકીઝ2 સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ (cooki Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી કુકીઝ મે પણ એ રીતે બનાવી ખુબ સરસ બની Shrijal Baraiya -
-
-
ચૉકલેટ ચોકોચિપ્સ કેક(Chocolate chocochips cake recipe in Gujarati)
#GA4#Week13#chocochips Prachi Gaglani
More Recipes
ટિપ્પણીઓ