રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 વાટકી ચણા ના લોટ લઈ તેમાં 1/2 ચમચી હળદર અને મીઠું નાખી તેમાં 3વાટકી છાસ નાખી બ્લેન્ડ કરી મિશ્રણ તૈયાર કરવું.
- 2
તૈયાર કરેલ મિશ્રણ ને કૂકર માં પાણી નાખી મિશ્રણ ની તપેલી મૂકી સીટી કાઢી ઢાંકણું બંધ કરી દેવું.15-20 મીનીટ પછી ગેસ બંધ કરી મિશ્રણ તૈયાર થશે.
- 3
આ મિશ્રણ ને થાળી માં તેલ લગાવી ઉપર પાથરી દેવું. તેમાં ચપ્પુ વડે કટ કરી રોલ વળી લેવા. રોલ ને એક પ્લેટ માં રાખી દેવા.
- 4
રોલ ઉપર રાઈ નો વઘાર કરી લીલા મરચાં, લાલ મરચુ પાઉડર નાખી કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો. રેડી છે યમ્મી અને ટેસ્ટી ખાંડવી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#RC1#yellow#cookpadindia#cookpadgujrati#khandviWeek1 Tulsi Shaherawala -
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
-
-
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#Besanમે આજે આયા ખાંડવી બનાવી છે.આપડા ગુજરાતી લોકો ખાવા ના ખુબજ શોખીન હોય છે,ખમણ ઢોકળા,ખાંડવી,સેવ ખમણી ,ગાઠિયા,એવું બધું નાસ્તા માં લેતા હોય છે.મે આયા જે માપ થી ખાંડવી બનાવી છે તે રીતે ટ્રાઇ કરજો પરફેક્ટ બનશે. Hemali Devang -
-
-
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ઓ નું ફેમસ સ્નેક એટલે ખાંડવી.કોઈ મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પ્રસંગ હોય ખાંડવી તો જરૂર થી હોય જ.ખાંડવી એ સરળતા થી અને સરળ સામગ્રી થી ફટાફટ બનાવી શકાય છે. #trend2 Nilam Chotaliya -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2ગુજરાતી લોકો ને સવાર મા નાસ્તા મા ફરસાણ ખુબ પ્રિય હોય છે,જો સવાર મા એ લોકો ને ભજિયા ,ગાંઠિયા,ખમણ,ખાંડવી આવુ બધુ મલી જાય તો મજા પડી જાય છે.અમારા ઘરમા તો બધા ને ખાંડવી ખુબ જ પ્રિય છે.તો આજે મે અહિયા ખાંડવી બનાવી છે તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week12#besanખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે. Divya Dobariya -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#ખાંડવીમારાં મિસ્ટર ને બહુ જ ભાવે એટલે હુ બનાવી લાવ કોઇ guest aaviya Hoy ફરસાણ માં મારા મિસ્ટર ખાંડવી જ કે તો મે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એક એવી વસ્તુ છે જે બનવા માં ખુબજ સહેલી છે અને જ્યારે પણ જમવા માં પીરસાઈ તો ચાર ચાંદ લાગી જાય. Brinda Padia -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#MA"માં" એટલે આખી દુનિયા આવી ગઈ બીજું કંઇજ લખવાની જરૂર નથી...😍🤩😇 Purvi Baxi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13677552
ટિપ્પણીઓ (6)