ખાંડવી(Khandvi recipe in Gujarati)

Hemali Devang @hemalidewang
ખાંડવી(Khandvi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ એક લોયા માં ચણા નો લોટ લય તેમાં છાસ નાખવી,તેમાં મીઠું,હળદર નાખી લમ્સ નો રેય એ રીતે બરાબર મિકસ કરવું.
- 2
પછી તેને ગેસ ચાલુ કરી સતત હલાવવું.ધીમે ધીમે થોડું ઘટ થવા લાગશે.ખાંડવી પથરાય એટલું ઘટ થાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 3
પછી પ્લેટફોર્મ ઉપર તેલ લગાડવું.તમે થાળી ઉપર પણ કરી શકો છો.પછી તેના ઉપર ખાંડવી પાથરવી.
- 4
પછી તેને ૧૦ મિનિટ સુધી ઠારવા દેવું.પછી તેમાં કાપા પડી ને રોલ વડવો એવી રીતે બધી જ ખાંડવી ત્યાર કરી લેવી જે નીચે ફોટા માં જોય સકો છો.
- 5
પછી એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, લીમડા ના પાન,તલ, હિંગ,લીલું મરચું નાખી વઘાર કરવો.
- 6
પછી ખાંડવી ઉપર ટોપરા નો ભૂકો અને આ વઘાર રેડવો.ઉપર થી ધાણા ભાજી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાટી દાળ ના ઢોકળા vati daal dhokala recipe in gujarati)
#નોર્થ#દિલ્હી#પોસ્ટ૩૨દિલ્હી માં ખમણ ઢોકળા સવારે નાસ્તા માં ખવાય છે.ત્યાં લોકો નાસ્તા માં ઢોકળા, પોંવા, ફરસી પૂરી,ઉપમા તેવું ખાતા હોય છે. Hemali Devang -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ઓ નું ફેમસ સ્નેક એટલે ખાંડવી.કોઈ મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પ્રસંગ હોય ખાંડવી તો જરૂર થી હોય જ.ખાંડવી એ સરળતા થી અને સરળ સામગ્રી થી ફટાફટ બનાવી શકાય છે. #trend2 Nilam Chotaliya -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2ગુજરાતી લોકો ને સવાર મા નાસ્તા મા ફરસાણ ખુબ પ્રિય હોય છે,જો સવાર મા એ લોકો ને ભજિયા ,ગાંઠિયા,ખમણ,ખાંડવી આવુ બધુ મલી જાય તો મજા પડી જાય છે.અમારા ઘરમા તો બધા ને ખાંડવી ખુબ જ પ્રિય છે.તો આજે મે અહિયા ખાંડવી બનાવી છે તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week12#besanખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે. Divya Dobariya -
ખાંડવી
#ગુજરાતી ખાંડવી એ ગુજરાતી લોકો ની પરંપરાગત વાનગી છે પણ જ્યારે બનાવીએ ત્યારે નવી જ લાગે.ફરસાણ કે ઢોકળા ની અવેંજી પુરે છે.આં એટલી સહેલી રીત છે કે વારેવારે બનાવવી ગમે. Varsha Karia I M Crazy About Cooking -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એક એવી વસ્તુ છે જે બનવા માં ખુબજ સહેલી છે અને જ્યારે પણ જમવા માં પીરસાઈ તો ચાર ચાંદ લાગી જાય. Brinda Padia -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
મને ભાવતી ખાંડવી મારી મમ્મી એ મને શીખવાડી છે. મને અને મમ્મી ને ખાંડવી ખુબ ભાવે છે. Mehula Joshi -
-
-
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4મને ખાંડવી ભાવે બહુ પણ બનાવા ની ગમે નઈ કેમ કે બહુ અગરી છે... એટલે મેં નવો રસ્તો ગોત્યો.. ચલો તમારી સાથે શેર કરૂં.. અને તમે પણ ઘડીએ ઘડીએ બનાવશો. Soni Jalz Utsav Bhatt -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week4#Gujarati (keyword)ગુજરાતીઓની ઓળખ ખમણ અને ખાંડવી છે ગુજરાતીઓનો ફેવરિટ ફૂડ એટલે ખમણ ,ઢોકળા, થેપલા, ગુજરાતી થાળી આ બધું જ ગુજરાતની ઓળખ છે તો એમાંથી જ એક ખાંડવી આજે આપણે બનાવીશું.. Mayuri Unadkat -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#RB1#SF મારા સન ને ખાંડવી ખુબ ગમે છે .તેનું મનપસંદ ફરસાણ ખાંડવી છે એટલે તેની ફરમાઈશ પર મેં ખાંડવી બનાવી છે .મેં પહેલીવાર ખાંડવી બનાવી છે , આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#super recipe of July@sneha_333 inspired me for this recipe.ખાંડવી મારી ફેવરીટ.. ઘણી વાર બનાવી પરંતુ આ વખતે કુકપેડની ચેલેન્જ માટે કુકરમાં બનાવી. હલાવવાની માથાકૂટ વિના બનતી સરસ મજાની ખાંડવી.કુકરમાં પેલી વાર બનાવતી હોઈ ટ્રાયલ માટે ૧/૨ વાટકી ચણા ના લોટની બનાવી છે. હવે પ઼છી વધુ બનાવીશ અને આજનાં અનુભવ પર થી વધુ પાતળી બનશે. Dr. Pushpa Dixit -
-
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 #week2 આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
-
ખાંડવી😄😄
#વિકેન્ડ માં ઘણી વખત મારે ત્યાં બનતી હોય છે.ખાંડવી તો મારી ખુબ જ પ્રિય છે.ટેસ્ટ માં તો બહુ જ સરસ છે. Arpita Shah -
ખાંડવી (Khandavi Recipe In Gujarati)
#trend#Post 2ગુજરાતી લોકો ની બહુજ ભાવતી વાનગી છે. જે મેં પણ બનાવી છે. તમે પણ જરૂર થી બનાવજો અને કેવી બની છે જોઈ ને કહેજો. Sweetu Gudhka -
-
સોજી ની ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)
#RC2બેસન કે ચણા ના લોટ ની ખાંડવી બધા બનાવતા હોય અને ખાધી હોય ,આજે મને થયું સોજી ની ખાંડવી ટ્રાય કરું..અને સરસ રીતે બની છે.. Sangita Vyas -
ખાંડવી (Khandavi Recipe In Gujarati)
#trend2ખાંડવી એ એવી વાનગી છે જે નાના, મોટા બધાની ફેવરિટ હોય છે.તો ચાલો બનાવીએ એકદમ સરળ ખાંડવી.... Ruchi Kothari
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13621204
ટિપ્પણીઓ