ઢોકળા(Dhokla recipe in Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728

#Week 2

શેર કરો

ઘટકો

25 મિનીટ
5 સર્વિંગ્સ
  1. 2 કપખીચડી ના ચોખા,
  2. અડધો કપ ચણા ની દાળ
  3. અડધો કપ્ અડધ દાળ,
  4. 1 ચમચીમેથી,
  5. 3 કપપાણી
  6. 2 કપદહિ
  7. 3પાવચ ઈનો
  8. આદુ મરચા ની પેસ્ટ
  9. 5 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    ચોખા અને દાળ,મેથી આખી રાત પલાળી દો,સવારે પીસી લો. આદુ મરચાં ની પેસ્ટ,મીઠુ, 2 કપ દહીં, 2 ચમચી તેલ નાખી હલાવો.થાળી મા તેલ ચોપડો.

  2. 2

    2 ચમચા ખીરું નાખો. થાળી મા 1/2ચમચી એનૉ નાખો.ખીરું પર મરચાં ની ભુકી છાંટો.મિક્સ કરી ધોકરિયા મા ગરમ પાણી માં મુકો.10 થી 15 મિનિટ ચડવા દો.થાળી થઈ જાય એટલે 5 મિનિટ ઠરવા દો.કાપા પાડી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

Similar Recipes