મલ્ટીગ્રેન ઢોકળા (Multigrain Dhokla Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
મલ્ટીગ્રેન ઢોકળા (Multigrain Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ, દાળ અને ચોખા ને ચોખ્ખા પાણીથી ધોઈ ને દહીં મા પલાળી દો. જરૂર મુજબ થોડું પાણી નાખી દો. ૪-૫ કલાક સુધી પલાળી રાખો. ત્યાર બાદ, તેને મિક્સચર માં ક્રશ કરી ખીરું બનાવો.
- 2
પછી તે ખીરા મા હળદર, મીઠું, આદુ લસણ મરચા ની પેસ્ટ અને ચીનેલી દૂધી નાખી મિક્સ કરો. અને ૨ કલાક રવા દો.
- 3
ત્યાર બાદ, ખીરા મા ઇનો નાખી ૧j side બરાબર મિક્સ કરો. ત્યાર પછી, ઢોકળા મા નીચે પાણી મૂકી ગરમ મૂકી, પછી ઢોકળા ની થાળી મા તેલ લગાવીને સ્ટીમ માં મૂકી ૧૫-૨૦ મિનિટ બાફી લો. થાળી મા જરૂર પ્રમાણે લાલ મરચું અને કોથમીર નાખો.
- 4
તૈયાર છે ગરમા ગરમ ખાટ્ટા ઢોકળા. તેલ અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
-
-
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe in Gujarati)
આજે અમે દૂધીના ઢોકળા બનાવવા છે તો તો તમે પણ આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો બહુ જ મસ્ત અને સોફ્ટ ઢોકળા બને છે. Chandni Dave -
-
-
-
-
-
-
-
-
લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#Dhoklarecipe#Breakfastrecipe Mitixa Modi -
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#GA4#week4#October#Gujarati#Mypost1આ ઢોકળા ખૂબ જ જલ્દી બની જાય છે આથો આવવની રાહ જોવી પડતી નથી ... ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya -
-
-
-
ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા (Instant live dhokla Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને સ્વાદિષ્ટ તથા અથા વગર na Instant ઢોકળા. તમે બી બનાવો. Reena parikh -
-
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#RC1સ્ટીમ ઢોકળા નો સ્વાદ તો તેલ લસણ ની ચટણી સાથે આવે . Archana Parmar -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15357062
ટિપ્પણીઓ (4)