ગુલાબ જામ્બુ(Gulab jambu Recipe in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 10મેરી ગોલ્ડ બિસ્કીટ
  2. 1/2 ચમચીમેંદો
  3. 1 ચમચીમિલ્ક પાઉડર
  4. 1 ચમચીટોપરાનુ છીણ
  5. 2-3 ચમચીદૂધ
  6. ચપટીસોડા
  7. તળવા માટે તેલ
  8. 1/2 કપખાંડ
  9. 1/4 કપપાણી
  10. 3-4ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સી બાઉલમાં બિસ્કીટ ના કટકા કરી લો.પાઉડર તૈયાર કરો.

  2. 2

    હવે તેને ચાળી લો.તેમાં મિલ્ક પાઉડર,મેદો,ટોપરાનુ છીણ,સોડા ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે તપેલીમાં ખાંડ,પાણી ગરમ કરો.ઈલાયચી ઉમેરો.એકતાર થી ઓછી ચાસણી તૈયાર કરી સાઇડ પર મૂકો.

  4. 4

    હવે તેલ ગરમ કરવા મૂકી લોટને કૂણવી તેના ગોળા કરી લંબગોળ તૈયાર કરી તળી ને ચાસણી મા ઉમેરી અડધો કલાક રાખી દો.

  5. 5

    તૈયાર છે ઇનસ્ટન્ટ બની જાય એવા મેરીગોલ્ડ ગુલાબ જાબુ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes