મિસળ પાવ(misal pav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણગાવેલા મગ ચણા અને મઠ ને કુકરમાં બે થી ત્રણ સીટી બાકી લઈશું
- 2
ત્યાર પછી આપણે એક કડાઈમાં તેલ લઈ તેમાં ઝીણા સુધારેલા ડુંગળી ટામેટાં નાખીશું પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ટામેટાની ગ્રેવી નાખીશું ત્યાર પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર જીરું મીઠું નાખી બેથી ત્રણ મિનિટ ઉકાળી શું
- 3
ત્યાર પછી એક મિક્સર જારમાં આપણે કોથમીર અને સીંગદાણાની ક્રશ કરી લઈશું તે મિશ્રણને ગ્રેવી માં એડ કરીશું અને કોપરાનું છીણ ઉમેરીશું
- 4
ત્યારબાદ આ મિશ્રણમાં આપણે બાફેલ કઠોળ નાખીશું બે ગ્લાસ પાણી નાખી ઉકાળી શું બેથી ત્રણ મિનિટ ઉ કળી ગયા પછી તેમાં ગરમ મસાલો નાખી શું ને ઉપરથી દાડમ કોથમીર અને ચીઝથી ગાર્નિશ કરી શું ઉપરથી ચવાણું નાખી સર્વ કરો
- 5
આમ આપણા મુંબઈ સ્ટાઇલ મિસળ પાવ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#trendપોસ્ટ 1મે આજે પહેલી વાર જ બનાવ્યા છે તો પણ બહુ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો Vk Tanna -
-
-
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે બનાવી શકાય તેવી એક ટેસ્ટી રેસીપી મિસલ પાવ. મને અને મારા ઘરના ને પણ ખુબ જ ભાવે છે.મિસલ પાવ દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે એક બેસ્ટ ઓપ્શન છે. Priti Shah -
મિસળ પાવ(Misal Pav recipe in Gujarati)
#trendઅહીં મેં મિક્સ કઠોળ મિસળ પાવ બનાવી છે.મિસળ હેલ્થ માટે બવું જ સારું છે.તેને પાવ સાથે ખાઈ શકાય છે. Bijal Parekh -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#trend week-1 મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે અને હેલ્ધી પણ છે....અને યમ્મી પણ છે Dhara Jani -
-
-
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#MAH#maharashrian#misalpav#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#આ મહારાષ્ટ્રના ખૂણે ખૂણે મળતી વાનગી છે એક ડીસ ખાવ તો પેટ ભરાઈ જાય. બધા જ કઠોળ એટલે પોટીન ભરપૂર. ફણગાવેલા હોવાથી પચવામાં હલકા. સાથે મળે પાવ ,તળેલા મરચાં વરસતા વરસાદ ઉકળતાં મિસળની સુગંધ અને સોડમ ખાવા માટે લલચાવે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
-
મિસળ પાવ (Misal pav Recipe in Gujarati)
#GA4#Week 11#post :2#cookpadindia#cookpadgujrati ફણગાવેલા મગ અને મઠ ની સબ્જી નેMaharastian નુ સ્પાઇસી મીસળ તરીકે જાણીતુ છે જેને પાવ અને ચવાણા સાથે પીરસવામા આવે છે. सोनल जयेश सुथार -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#Famમારા હાથ નું મિસળ મારા ફેમિલી મા બહુ જ ફેમસ છે હું આ મિસળ થોડી અલગ રેસીપી થી બનાવું છું જે ઓછી મહેનતે જડપ થી બને છે અને ટેસ્ટ માં બેસ્ટ બને છે Chetna Shah -
કોલ્હાપૂરી મિસળ પાવ(Misal pav recipe in Gujarati)
#trend મિસળ પાવ એટલે મહારાષ્ટ્રની સૌથી ફેમસ વાનગી , મહારાષ્ટ્રમા આ મિસળના પણ અલગ-અલગ પ્રકાર હોય છે જેમ કે ઝનઝની તરી વાળી પુણેરી મિસળ , કોલ્હાપૂરી મિસળ વગેરે જે ખાવામા ખુબ જ સ્વાદિષ્ટ હોય અને હેલ્દી હોય કારણકે આમા મઠ જેવા કઠોળ હોય છે. Nikita Sane -
-
-
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#RB15#MFF#misalpav#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
મિસળ પાવ જૈન (Misal Pav Jain Recipe In Gujarati)
આ આમતો મહારાષ્ટ્રીયન ડીશ છે પણ ગુજરાત માં અને અન્ય જગ્યા એ પણ તે ખવાય છે.કોઈ એકલા મઠ નું બનાવે તો કોઈ વટાણા મિક્સ કરી બનાવેમે અહીં મિક્સ કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે જે એકદમ હેલ્ધી અને પ્રોટીન થી ભરપુર છે. Nisha Shah -
-
મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની ખૂબ જ ફેમસ ને ટ્રેન્ડિગ ડીશ મેં થોડા ફેરફાર સાથે ટ્રાય કરી છે...મેં અહીં મિક્સ કઠોળનું મિસળ બનાવ્યું છે..#trend#week1 Palak Sheth -
-
મિસળ પાઉં(misal pav recipe in Gujarati)
#સુપર સેફ૪#દાલ અને રાઈસ ની વાનગીઓ#આ રેસિપી મેં પહેલી વાર બનાવી છે કુક પેડ ની થીમ માટે બનાવી છે થેન્ક્યુ કુક પેડ મારા ઘરના ને એક ટેસ્ટી રેસીપી ખાવા મળી અને મને એક નવી રેસીપી શીખવા મળે મારા ઘરમાં આ બધાને બહુ જ પસંદ આવી તો આપ સૌને પણ પસંદ આવશે થેન્ક્યુ Kalpana Mavani -
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
મીસલ પાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.આમ તો મિસળ સ્પ્રાઉટ્સ માંથી બને છે.પણ જૈન સ્પ્રાઉટ્સ ખાતા ના હોવાથી મે અન્હિયા એકલા બાફેલા કઠોળ માંથી બનાવી છે.અને સૂકા મસાલા વાટી ને મિસળ બનાવી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.#PS Nidhi Sanghvi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13711688
ટિપ્પણીઓ (25)