દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Ripal Siddharth shah @cook_26287650
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા બધી દાળ લઈ તેને મિક્સ કરી તેને ધોઈ અને કુકરમાં 20 મિનિટ બાફવા મૂકી દેવી ત્યારબાદ કુકર ઠરે એટલે તેને મિક્સરમાં પીસી લેવી
- 2
ત્યારબાદ એક લોયા ની અંદર તેલ નાખી તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ નાખી તેમાં જીરુ રાઈ હિંગ નાંખવી ત્યારબાદ તેમાં લસણ ડુંગળી નાખવા તેમાં લીમડો નાખી તેમાં લાલ મરચું ધાણાજીરુ હળદર મીઠું લીંબુ નાખો ત્યારબાદ તેને દસ મિનિટ થવા દેવું
- 3
ત્યારબાદ તેમાં દાળ નાખી ગરમ મસાલો નાખો અને તેને 15 મિનિટ ઊકળવા દેવી
Similar Recipes
-
-
-
-
-
દાળ ફ્રાય(dal fry recipe in gujarati)
#સુપરશેફ ૪#વિક ૪# દાળ ફ્રાય પ્રખ્યાત પંજાબી અને નોર્થ ઈન્ડિયન વાનગી છે. જે રેસ્ટોરન્ટ,લગ્ન અને ઢાબામાં જોવા મળે છે. દાળ ફ્રાય માં તડકો કે વઘાર શરૂઆતમાં જ કરવામાં આવે છે. સિમ્પલ રેસીપી છે. જે જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરવામાં આવે છે. Zalak Desai -
દાળ ફ્રાય (Dal Fry recipe in Gujarati)
#trend2દાલ તડકા માં તુવેર દાળ મગની દાળની પ્રોટીનથી ભરપૂર છે અને આ રીતે બનાવવા થી તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Niral Sindhavad -
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#Week૧ટ્રેડીશનલ દાળ/કઢીઆપણા ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. દાળ-ભાત વગર જમવાનું અધુરુ કહેવાય. તો આજે આપણે પંજાબી દાળ બનાવશું જેને આપણે દાળ ફાઈ પણ કહીએ છીએ જે જીરા રાઈસ અથવા રોટી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો આપણે બનાવીએ દાળ ફ્રાય...,,😋😋👍 @Darshcook_29046696Darshna Pandya -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
ડિનર માટે પરફેક્ટ છે. #cookpadgujarati #cookpadindia #dal #dalrecipe #dalfray Bela Doshi -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ મિક્સ દાળ માંથી બનતી વાનગી છે.. દાળ પ્રોટીન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.. તેમાં ય પાંચ અલગ અલગ દાળ થી પંચરત્ન દાળ બનાવીએ તો દરેક દાળ નાં વિટામિન આપણા શરીર ને મળે.. Sunita Vaghela -
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#trend2દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની. બધાના સ્વાદ માં થોડો થોડો ફરક હોય છે. દાલ ફ્રાય માં તેલ ઘીનો વપરાશ થોડો વધુ કરવામાં આવે છે અને તેની સાથે તેમાં ખડા મસાલા થોડા ઓછા પ્રમાણમાં વપરાય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાલ ફ્રાય બનાવી છે જે નાના-મોટા સૌને ભાવે તેવી છે. Asmita Rupani -
-
-
-
-
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાલ ફ્રાય માં મિક્સ દાળ નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર છે સાથે ફુલ મીલ તરીકે પરફેક્ટ છે. નાનાં મોટાં સૌને ભાવે છે.#trend2#weekendrecipe Rinkal Tanna -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13722274
ટિપ્પણીઓ (6)