દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
શેર કરો

ઘટકો

30 minutes
2 સર્વિંગ્સ
  1. ૧ કપમગની દાળ
  2. ૧ કપતુવેર દાળ
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગટામેટું
  5. ૨_૩ કળી લસણ
  6. આદુ નો ટુકડો
  7. ૧ ચમચીહળદર પાઉડર
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૧/૨ ચમચીજીરૂ
  11. ૧/૨ ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌથી પહેલાં મગ ની દાળ અને તુવેરની દાળ લઈ બાફી લો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ /ઘી લો ગરમ થાય એટલે તેમાં જીરૂં ડુંગળી ટામેટાં ઉમેરો હવે તેમાં બાફેલી દાળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો

  3. 3

    હવે તેમાં ઉપર મુજબ બધા મસાલા ઉમેરો ‌ અને ઉકળવા દો

  4. 4

    તૈયાર છે દાલ ફ્રાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ

Similar Recipes