વેજ. મસાલા પાપડ(Veg Masala papad recipe in Gujarati)

Glgnasha Rajani
Glgnasha Rajani @Jignasa
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગગાજર
  2. 1 નંગટમેટુ
  3. 1 નંગકેપસીકમ
  4. 1 નંગકાકડી
  5. 1 નંગડુંગણી
  6. 1/2 ચમચીનીમક
  7. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  8. 1/2 ચમચીચાટમસાલો
  9. 2 નંગપાપડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વેજીટેબલ ને જિણુ ચોપ કરવા

  2. 2

    મસાલા નાખીને મિક્સ કરો

  3. 3

    પાપડ ને શેકો

  4. 4

    મસાલા વેજીટેબલ ને પાપડ ઉપર પાથરીને ચાટમસાલો છાટો તૈયાર છે ચટપટા વેજ મસાલા પાપડ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Glgnasha Rajani
પર

Similar Recipes