મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા પાપડ બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો. પાપડ ને તળી લેવા.ટામેટા અને કાકડીને ઝીણા સમારી લેવા. કોથમીર પણ ઝીણી સમારી લેવી. (જો તમે કાંદા પસંદ હોય તો કાંદા પણ ઝીણા સમારી લેવા)
- 2
હવે સમારેલ ટામેટા, કાકડી અને કોથમીર માં મીઠું, લાલ મરચું અને ચાટ મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરવું.
- 3
એક પ્લેટમાં તળેલો પાપડ લેવો. ત્યારબાદ તેના પર ટામેટા અને કાકડી વાળુ મિશ્રણ પાથરવું. હવે તેના પર ઝીણી સેવ નાખવી.
- 4
તૈયાર થયેલા મસાલા પાપડ ને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626595
ટિપ્પણીઓ