મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
#goldenapron3#week23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી ટામેટા કાકડી ગાજર બધાની ઝીણી કચુંબર કરી લો હવે તેને એક બાઉલમાં લો પછી તેની અંદર ચાટ મસાલો મરચાની ભૂકી અને સ્વાદ અનુસાર મીઠું નાખો
- 2
હવે એક અડદના પાપડ લો તેને ગેસ ઉપર શેકી નાંખો પછી આ બધું મિક્સ કરેલો કચુંબર તેના ઉપર પાથરો પછી તેને સર્વ કરો તમે તેમાં વધારાનો સેવ સોસ કે ચટણી પણ નાખી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
#goldenapron3#week23#puzzel word is papad Khyati Joshi Trivedi -
-
-
-
-
-
વેજ. પાપડ ચુરી (Veg Papad churi in gujarati recipe)
#GA4#week23ઝટપટ બનતી જમવા માં સાઈડ ડીશ તરીકે ચાલે તેવી એક હેલ્થી ડીશ... જે નાના મોટા સૌને ભાવે તેવી છે. KALPA -
-
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#GA4 #Week23પાપડ ચવાણું (ખંભાત નું પ્રખ્યાત) Dipali Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13162802
ટિપ્પણીઓ