શેર કરો

ઘટકો

૧૫
  1. ૨ નંગબાફેલા બટેટા
  2. ૧ નંગજીના સમારેલા કાંદા
  3. ૧ નંગજીના સમારેલા કેપ્સીકમ
  4. ૧૦ નંગ સેવ પૂરી
  5. ૬ નંગબ્રડ
  6. ૧ નાની વાટકીગ્રીન ચટણી
  7. ૧નાની વાટકી બટર
  8. ૧નાની વાટકી ખજૂર ની ચટણી
  9. ૧નાની વાટકી લસણ ની ચટણી
  10. ૧નાની વાટકી જીની સેવ

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    ચુંદેલા બટેટા માં મીઠું, ચત્મસલો,લાલ મરચું, આમચૂર પાઉડર નાખી મિક્સ કરો.

  2. 2

    બ્રેડ ઉપર બટર અને ગ્રીન ચટણી લગાડવી

  3. 3

    ત્યાર બાદ જેમ સેવ પૂરી બનાવીએ એવીજ રીતે બ્રેડ પર બનવાની

  4. 4

    ત્યાર બાદ સેવ પૂરી ઉપર.. બટેટા નું પૂરણ, કેપ્સિકમ અને ચતનીઓઓને નાખી અને બીજી બ્રેડ ઉપર મૂકવી જેમાં બટર અને ચટણી લગાવેલી હોય.

  5. 5

    આપની કચ્ચી બોમ્બે સ્ટલ્યે સેવ પૂરી સેંડવીચ ત્યાર

  6. 6

    હવે તેને નોન સ્તિક પણ માં ઘી લગાવી ને મૂકવાની. અને પછી તેને બે મિનિટ સુધી ગેસ પર શેકવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes