ગાજર,કોબી નું સલાડ (Carrot Cabbage Nu Salad Recipe In Gujarati)

Alpa Rajani
Alpa Rajani @Rajani

ગાજર,કોબી નું સલાડ (Carrot Cabbage Nu Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૨ નંગગાજર
  2. નાની કોબી
  3. ૧ નંગટમેટું
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧/૪ ચમચીલાલ મરચું
  6. ૧/૨ ચમચી ધણાજીરૂ
  7. ૧ ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

8 મિનિટ
  1. 1

    ગાજર ને છાલ પાડી ને ખમણવું, કોબી ને સુધારવી અથવા ચિપ્સ ની ખમની મા ખમણવી, ટામેટાં ને જીણું સમારવું

  2. 2

    બધાને એક પ્લેટ માં લઇ મરચું મીઠું ને ધાણા જીરું નાખી બરાબર મિક્સ કરવું

  3. 3

    સર્વિગ પ્લેટ અથવા બાઉલ મા લઇ સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ ગાજર કોબી નું સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

Similar Recipes