રીંગણ નું શાક (Ringan Nu Shak Recipe In Gujarati)

avani vadukar @cook_26553128
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ મુકો
- 2
બીજા વાટકા માં રીંગણ ના કટકા કરી પાણી માં મીઠું નાખી ને બોળી રાખો જેથી કરી ને રીંગણ કાળા ન પડે.
- 3
હવે તેલ ગરમ થઈ ગયું હોય તો તેમાં સૌ પ્રથમ રાઈ નાખો.
- 4
રાઈ નાખ્યા બાદ જીરું નાખો
- 5
જીરું નાખ્યા બાદ લસણ આદુ ની પેસ્ટ નાખો.
- 6
ત્યારબાદ રીંગણ ના કટકા નાખો.
- 7
પછી હળદર,લાલ મરચું પાઉડર, મીઠું,ધાણા જીરું પાઉડર નાખીને ચડવા દયો.
- 8
રીંગણ ચડી ગયા બાદ થોડું પાણી નાખી ને ઉકળવા દયો.
- 9
હવે તૈયાર છે રીંગણ નું શાક. રોટલી છાસ પાપડ મરચા કઠોળ માં મૈં સૂકા મઠ મુકેલા છે તમે કોઈ ભી સૂકું કઠોળ મૂકી શકો.
- 10
તૈયાર છે મારી ગુજરાતી થાળી.પ્લીઝ કોમેન્ટ બોક્સ માં તમને મારી થાળી કેવી લાગી કૉમેન્ટ કરજો.
Similar Recipes
-
-
-
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#શાકરેસિપીલંચ ટાઈમ અને રાત્રે વાળુ માં પણ ખાઈ શકાય છે.. Sangita Vyas -
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
તુવેર રીંગણ નું શાક(Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13Keyword: તુવેરગુજરાતી ઘરો માં શિયાળા માં બનતું આ ખૂબ પસંદ કરાયેલું શાક છે. લીલું લસણ નાખવાં થી આ શાક ખૂબ ટેસ્ટી બને છે. આ શાક ભાખરી રોટલા તેમજ શિયાળા માં ખાસ બનતી લીલાં ધાણા અને લીલું લસણ ની ચટણી તેમજ લીલાં મરચાં ના અથાણાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
કાઠિયાવાડી રીંગણ નું શાક (Kathiyawadi Ringan Shak Recipe In Gujarati)
#cookpadindia#garkakhana Noopur Alok Vaishnav -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#Coopadgujrati#CookpadIndiaસબજી /શાક Janki K Mer -
-
રીંગણ બટાકા નું ગ્રેવી વાળુ શાક (Ringan Bataka Gravy Shak Recipe In Gujarati)
ભાત રોટલી સાથે મજા આવે દાળ ના હોય તો પણ ચાલે.બહુ જ swadish અને રેગ્યુલર મસાલા વાળુ શાક.. Sangita Vyas -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura -
-
-
-
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા. Sangita Vyas -
-
-
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
રીંગણ નુ શાક ને રીંગણ ની કઢી (Ringan Nu Shak Ane Kadhi Recipe In Gujarati)
બાજરી ના રોટલા સાથે સાદીટસ લાગે છે Kapila Prajapati -
વાલોર રીંગણ અને બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati મેં હાથી ઊંધિયા મસાલા નો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં ખુબ સરસ બન્યું Amita Soni -
તુવેર,રીંગણ અને બટાકાનું શાક(Tuver,ringan,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week13#તુવેર Arpita Kushal Thakkar -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AP#SVCરવૈયા કરતા easy પણ ટેસ્ટ રવૈયા જેવો જ. Anupama Kukadia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13802483
ટિપ્પણીઓ