મેંદૂ વડા (Medu wada REcipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ અને મગ ની દાળ ને પલાળો ૪ કલાક. પછી ઓછા પાણી માં પીસી લ્યો
- 2
મિશ્રણ માં કોથમીર,હિંગ,જીરું,મીઠું નાખી ને મિક્સ કરવું.
- 3
હાથ માં પાણી લગાડી ને ગોળ આકાર આપો અને આંગળી થી હોલ બનાવી તેલ માં તડો.
- 4
સંભાર અને ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંદૂ વડા (Medu Vada Recipe In Gujarati)
#trend#week1#cookpad#cookpadindia#cookpadgujarati#september2020મેંદુવડા ખૂબ જ સરળ રીતે બને છે. Dhara Lakhataria Parekh -
-
-
મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendમેદુ વડા ને મેં ગુજરાતી ટેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે ને તેથીં આદુ ને લસણ ઉમેર્યુ છે તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે એ ઘરે પણ બધાને ભાવ્યા Megha Mehta -
"દહીં વડા" (Dahi wada recipe in gujarati)
#મોમ #દહીંવડા #રસોઈ #લોકડાઉનસ્પેશ્યલ #cookpadરસોડાનું એક-એક વાસણબની ગયું છે, અક્ષયપાત્ર.બા નાં બરક્તી હાથે.મમ્મી એટલે મધર્સ ડે ના બહાને દુનિયાને દેખાડી શકાતું સંવેદનનું સુખ. મમ્મી એટલે હાશ!મમ્મી મારી અન્નપૂર્ણા..અન્નપૂર્ણા મારી મા.મધર્સ ડે ની આ મારી વાનગી છે "દહીં વડા".માણશ જેમ જેમ ટિંચાઈ એમ શીખ તો જાય. એવી જ રીતે દાળ પલરે પછી સરખી ઘુટાય.મારી માતા પણ મને જીવન માં કોઈ પણ સંજોગ સામે કઈ રીતે ઘુટાય ને ત્યાર થવું એ સીખવે છે.વડા કેવી રીતે ગોળ વાળવા એ પણ એક કલા છે.વડા ને હાથેળી વચ્ચે રાખી આકાર ની જેમ જીવન માં રહેલી કલા ને આકાર કેવી રીતે આપવું એ મારી મમ્મી મને સીખવાડે છે.વડા ને તડી ને ઠંડા પાણી માં રાખવા માં આવે છે.એજ રીતે જ્યારે હું કોઈ કારણ થી ગરમ થાવ ત્યારે મારા મમ્મી સખી બની ને મને શાંતિ આપે છે.વડા ઉપર દહીં અને મસાલા નાખી તૈયાર કરવા માં આવે છે.મમ્મી એટલે સંજોગો સામેના મક્કમ પડકાર. મમ્મી એટલે કાળી રાતમાં ગૂંથેલા હેતના સિતારા!મમ્મી એટલે પી.એ.! પરમેનન્ટ એટેચમેન્ટમાંથી બની જતી પર્સનલ આસિસ્ટન્ટ!મમ્મી મારી બહેનપણી બની રસોઈ સાથે જીવન ઘડતર પણ સીખવે છે. જેથી મારી વાનગી ની જેમ જીવન પણ સુગંધી બની જાય.આભાર મારી વહાલી મમ્મી..jigna mehta
-
-
-
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendદક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્ત અડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે. સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા મેદૂ વડા તો તમને ખુબજ આનંદ આપશે. Disha vayeda -
-
-
-
મિક્સ દાળ ઢોસા જૈન (Mix Dal Dosa Jain Recipe In Gujarati)
#ChooseToCook#KERદાળ ના ઢોસા એક નવી વાનગી છે જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.આમાં ચોખા બિલકુલ નથી વાપરતા અને નથી દાળ ને પલાળવી પડતી કે આથો લેવો પડતો. એટલે પર્યુષણ નિમિત્તે આઈડયલ વાનગી છે. સાથે સાથે છોકરાઓ અને મોટા બધા ને ઢોસા ભાવતા જ હોય છે તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે.બધી દાળ ને લીધે આ ઢોસા પ્રોટીન થી ભરપુર છે એટલે હેલ્થી પણ બહુજ છે. અમે બ્રેકફાસ્ટ માં રવિવારે લગભગ આ ઢોસા અથવા કોઈ વાર બીજી વેરાઇટી ના ઢોસા પણ બનાવીયે છે. ઢોસા એક એવી વાનગી છે જે બ્રંચ માં પણ ચાલે. Bina Samir Telivala -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની. Komal Dattani -
-
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#મેંદુ વડાMy favourite dise બધા ને બહું ભાવે really krispy and tasty 😋😋😊😋 Pina Mandaliya -
-
-
-
-
ખાટા ઢોકળા નું પ્રીમિકસ
ના આથો લાવવાની ઝંઝટ કે ના કલાકો સુધી મથામણ કરવાની માથાઝિક..આવું પ્રીમિક્સ તૈયાર હોય તો મિનિટો માં ઢોકળાં તૈયાર થઈ જાય છે.અને આ પ્રીમિક્સ મહિના સુધી ફ્રીઝ માં સુરક્ષિત રહે છે.આ પરફેક્ટ માપ થી ઢોકળા બનાવશો તો સોફ્ટ અને હેલ્થી બનશે. Sangita Vyas -
-
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
Khyati Trivedi#monsoonspecial#cookpadgujaraiદાલ વડા નું ખીરું બનાવતી વખતે તેમાં ૨ ચમચી ચોખા નાખી દેવાથી ક્રિસ્પી થાય છે Khyati Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13747648
ટિપ્પણીઓ