સરગવા ના પાન ના પુડલા (Sargava Na Paan Na Pudla Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

પુડલા #trend

સરગવા ના પાન ના પુડલા (Sargava Na Paan Na Pudla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

પુડલા #trend

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાડકીચણાનો લૉટ
  2. 2 ચમચીચોખા નો લોટ
  3. 1 કપ સરગવા ના પાન
  4. 2 ચમચી આદુ, મરચા, લસણની પેસટ
  5. 1/2 ચમચી અજમો
  6. ચમચીદહીં
  7. સ્વાદાનુસાર મીઠું
  8. જરુર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    બધા ઘટકોને મિક્સ કરી ખીરું બનાવો

  2. 2

    મિશ્રણને થોડી વાર માટે મૂકી રાખો

  3. 3

    થોડી વાર પછી તેના પુડલા ઉતારો

  4. 4

    ગરમ ગરમ સરગવા ના પુડલા ચા સાથે નાસ્તામાં પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes