રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની મગની દાળ લઇ તેને બેય ને અલગ અલગ 5 કલાક પલાળી રાખો.. પછી નિતારી ને તેને બને તેટલા ઓછા પાણી થી મીક્ષરમાં પીસી લો.. અને તેને 3 કલાક માટે ગરમી માં રાખી મુકો આથો આવી જાય એટલે તેમાં જરૂર મુજબ નિમક અને ઇનો નાંખી એકદમ હાથે થી ફીણી લો.. પછી ગરમ તેલ માં તળી લો..
- 2
તળાય ગયા બાદ તેને એક બાઉલ માં ઠન્ડુ પાણી લઇ તેમાં તળાયેલા વડા ને પાણી માં 5 મિનિટ માટે રાખી મુકો.. પછી તેને હથેળી થી દબાવી ને પાણી નિતારી લો.. પછી તેને વલોવેલા સાદા દહીં માં પલાળી દો.. એક પ્લેટ માં બધાજ મસાલા અને ખારી સીંગ તથા દાડમ તૈયાર કરી લો.
- 3
પછી જરૂર મુજબ એક બાઉલ માં પલાળેલા વડા મીઠુ દહીં.. બધાજ મસાલા ઉમેરી ચાટ તૈયાર કરી ઉપરથી ધાણા છાંટી સર્વ કરો..ફ્રીઝ માંજ મૂકી રાખવા વડા તેમજ દહીં બેય જરૂર મુજબજ તૈયાર કરવા કેમકે દહીં ઠન્ડુ હશે તોજ દહીં વડા ખાવા ની મજા પડે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ ફરાળી દહીં વડા Rekha Vora -
"દહીં વડા" (Dahi wada recipe in gujarati)
#મોમ #દહીંવડા #રસોઈ #લોકડાઉનસ્પેશ્યલ #cookpadરસોડાનું એક-એક વાસણબની ગયું છે, અક્ષયપાત્ર.બા નાં બરક્તી હાથે.મમ્મી એટલે મધર્સ ડે ના બહાને દુનિયાને દેખાડી શકાતું સંવેદનનું સુખ. મમ્મી એટલે હાશ!મમ્મી મારી અન્નપૂર્ણા..અન્નપૂર્ણા મારી મા.મધર્સ ડે ની આ મારી વાનગી છે "દહીં વડા".માણશ જેમ જેમ ટિંચાઈ એમ શીખ તો જાય. એવી જ રીતે દાળ પલરે પછી સરખી ઘુટાય.મારી માતા પણ મને જીવન માં કોઈ પણ સંજોગ સામે કઈ રીતે ઘુટાય ને ત્યાર થવું એ સીખવે છે.વડા કેવી રીતે ગોળ વાળવા એ પણ એક કલા છે.વડા ને હાથેળી વચ્ચે રાખી આકાર ની જેમ જીવન માં રહેલી કલા ને આકાર કેવી રીતે આપવું એ મારી મમ્મી મને સીખવાડે છે.વડા ને તડી ને ઠંડા પાણી માં રાખવા માં આવે છે.એજ રીતે જ્યારે હું કોઈ કારણ થી ગરમ થાવ ત્યારે મારા મમ્મી સખી બની ને મને શાંતિ આપે છે.વડા ઉપર દહીં અને મસાલા નાખી તૈયાર કરવા માં આવે છે.મમ્મી એટલે સંજોગો સામેના મક્કમ પડકાર. મમ્મી એટલે કાળી રાતમાં ગૂંથેલા હેતના સિતારા!મમ્મી એટલે પી.એ.! પરમેનન્ટ એટેચમેન્ટમાંથી બની જતી પર્સનલ આસિસ્ટન્ટ!મમ્મી મારી બહેનપણી બની રસોઈ સાથે જીવન ઘડતર પણ સીખવે છે. જેથી મારી વાનગી ની જેમ જીવન પણ સુગંધી બની જાય.આભાર મારી વહાલી મમ્મી..jigna mehta
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
-
-
-
-
રવા ના દહીં-વડા
#goldenapron4th week.....4th recipe.....25 march to 31 marchઆ દહીં-વડા ખાવા માં ભારે લાગતા નથી. Yamuna H Javani -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીં વડા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ને નાના મોટા બધાં ને ભાવે છે Pina Mandaliya -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#OTS #DTR#CookpadGujrati#CookpadIndia આજે કાળી ચૌદશ હોવા થી બનતા દહીં વડા. Brinda Padia -
દહીં વડા
#ડીનરpost11દહીં વડા બધાને ભાવતા હોય છે પ્રસંગ મા નાસ્તા તરીકે આપે છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
દહીં વડા શોર્ટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)