વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe in Gujarati)

Jalpa Parmar @cook_26449660
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા જ વેજીટેબલ ને ઝીણા ઝીણા સમારી લેવા
- 2
સમારેલા વેજીટેબલ માં બધા જ મસાલા ને મિક્સ કરવા ત્યારબાદ તેમા માયોનીઝ ચીઝ ૨ ચમચા ઉમેરવું જરૂર પ્રમાણે નમક મેળવો
- 3
ત્યારબાદ બ્રેડ ઉપર લીલી ચટણી અને સોસ લગાવો ત્યારબાદ તેની ઉપર વેજીટેબલ નું મિક્સર લગાવો તેની ઉપર પ્રોસેસ ચીઝ ગ્રેટ કરવું
- 4
ગ્રીલ મશીન ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં સેન્ડવીચ ગ્રીલ કરવા મૂકો બ્રેડની ઉપર નીચે બટર લગાવવું આઠથી દસ મિનિટમાં સેન્ડવીચ કડક થઈ જાય એટલે કાઢી લેવી અને તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને ચટણી અને e સાથે સર્વ કરો
- 5
આ સેન્ડવીચ બાળકો માટે ખુબ જ પુષ્ટિ ક છે કેમકે તેમાં વેજીટેબલ નો ભરપૂર ઉપયોગ થાય છે અને બંને ચીઝ પણ બાળકોને ખુબ જ પસંદ હોય છે આ સેન્ડવીચ નાના મોટા સહુને ખુબ જ પસંદ પડશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week26વેજીટેબલ સેન્ડવીચ Trupti Maniar -
-
-
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
પેરી પેરી ગ્રીલ સેન્ડવીચ
#ટીટાઈમચાલો મિત્રો આજે ચાની સાથે આપણે માણીએ રીપેરીગ ગ્રીલ સેન્ડવીચ Khushi Trivedi -
-
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #WEEK17 SUMAN KOTADIA -
-
વેઝ મેયો ગ્રીલ સેન્ડવીચ(Veg Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સૌપ્રથમ બધી સબ્જી લીધી છે તેને છીણી નાખો અને તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો .તેમાં ચીઝ નાખી પણ છે નાખ.વા અને બધો મસાલો મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો.હવે બ્રેડની સ્લાઈસ લઈ ઉપરની તરફ બટર લગાવો અને સ્ટફિંગ ભરો.ઉપર બીજી સ્લાઈસ કરીને બટર લગાવીને ટોસ્ટર માં ગ્રીલ કરવા માટે મૂકી દો ખૂબ જ ટેસ્ટી અને સૌને ભાવે એવી ગ્રીલ સેન્ડવીચ રેડી છે તેને વેફર કે કોઈપણ કોલ્ડ્રીંક સાથે સર્વ કરો. Ekta Bhavsar -
ચીઝ ટોમેટો સેન્ડવીચ (Cheese Tomato Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week-15#grill#post -2 થોડી સામગ્રીમાં ઝટપટ તૈયાર થઈ જતી અને બાળકોને પ્રિય .🧀🥪 Shilpa Kikani 1 -
-
-
-
-
-
-
-
-
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4 #WEEK17Bhavna Sarvaiya
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13772523
ટિપ્પણીઓ (2)