ચીઝ ટોમેટો સેન્ડવીચ (Cheese Tomato Sandwich Recipe In Gujarati)

Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642

ચીઝ ટોમેટો સેન્ડવીચ (Cheese Tomato Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 5 નંગટામેટા ની સ્લાઈસ
  2. 1ચીઝ સ્લાઇડ
  3. 1 ચમચીમોઝરેલા ચીઝ
  4. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  5. 1/2 ચમચીઓરેગાનો
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. 1/2 ચમચીચાટ મસાલો
  8. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બે બ્રેડની સ્લાઈસ લો તેમાં બટર લગાવો

  2. 2

    ટામેટાની સ્લાઈસ મુકો

  3. 3

    ત્યારબાદ ચીલી ફ્લેગ્સ ઓરેગનો નાખીને મોઝરેલા ચીઝ નાખો

  4. 4

    ત્યારબાદ એક ચીઝ સ્લાઇડ મૂકો

  5. 5

    અને સેન્ડવીચ ટોસ્ટરમાં ગ્રીલકરી લો તૈયાર છે આપણી ચીઝ ટોમેટો સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
પર

Similar Recipes