ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#GA4#Week-15
#grill#post -2 થોડી સામગ્રીમાં ઝટપટ તૈયાર થઈ જતી અને બાળકોને પ્રિય .🧀🥪

ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)

#GA4#Week-15
#grill#post -2 થોડી સામગ્રીમાં ઝટપટ તૈયાર થઈ જતી અને બાળકોને પ્રિય .🧀🥪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૬ નંગબ્રેડ સ્લાઈઝ
  2. 1/2 કપચીઝ જરૂર મુજબ
  3. 1 ચમચીચીલી ફ્લેક્સ કરવા માટે
  4. 2 ચમચીમિક્સ હર્બ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બ્રેડની સ્લાઇસ ઉપર ચીઝ ખમણી ને પાથરો.

  2. 2

    પછી તેના પર જરૂર મુજબ ચીલી ફ્લેક્સ પિંકલ કરો.

  3. 3

    પછી તેમાં જરૂર મુજબ મિક્સ hub sprinkle કરી ઉપરથી બીજી બ્રેડની સ્લાઈસ થી બંધ કરો.

  4. 4

    માઇક્રોવેવ ગ્રીલ મોડ પર એક બાજુ સેન્ડવીચ ને ૩ મિનીટ ટોસ્ટ કરો. ત્રણ મિનિટ બાદ તેને ફેરવી બીજી બાજુ ત્રણ મિનિટ ગ્રીલ કરો.

  5. 5

    તો તૈયાર છે આપની ચીઝ ગ્રીલ સેન્ડવીચ તેને વચ્ચેથી કટ કરી ચીઝ વડે ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes