પીઝા સેન્ડવિચ(pizza sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ, ડુંગળી, ટામેટું, કેપ્સીકમ, ગાજર ને ઝીણા સમારી લેવા ત્યારબાદ એક વાસણમાં ડુંગળી ટામેટુ કેપ્સીકમ ગાજર લઈ તેમાં પીઝા સોસ ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ચીઝ લઈ તેમાં થોડો ટોમેટો કેચપ ઉમેરી બધુ મિક્સ કરી લેવું.
- 2
હવે, ૨ બ્રેડ લઇ તેની પર મેયોનીઝ સ્પ્રેડ કરી હવે એક બ્રેડ પર બનાવેલ સ્ટફિંગ પાથરવું તેની પર બીજી બ્રેડ મૂકી બટર લગાવી ટોસ્ટરમાં મૂકવી.
- 3
હવે, બે-ત્રણ મિનિટ પછી સેન્ડવીચ તૈયાર છે હવે તેને પ્લેટમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બ્રેડ પીઝા(Bread Pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે છે તો ઝડપથી બ્રેડ નો ઉપયોગ કરી ઝડપથીપીઝા બનાવી આપી શકાય છે.#GA4#week10#cheez Rajni Sanghavi -
-
મેગી પિઝા (Maggi Pizza Recipe In Gujarati)
#વિકમીલ૧#સપાઈસી/તીખીવાનગી#મેગીપીઝા#માઇઇબુક રેસિપી#6પોસ્ટ Kalyani Komal -
-
-
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
-
પીઝા(pizza recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati) #NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ . Beena Chauhan -
-
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
પીઝા મેયો ટોસ્ટ (Pizza Mayo Toast Recipe In Gujarati)
Post 49સાંજે જ્યારે ભૂખ લાગે તો 5 મિનિટ માં આ ટોસ્ટ બનાવો. Komal Dattani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13762284
ટિપ્પણીઓ