વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)

Divya Patel @divyapatel
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપર જણાવેલ બધા શાકભાજી ને ઝીણા કાપી લેવા. અને એક બોલ માં મિક્સ કરવા.
- 2
ત્યારબાદ એમાં ઉપર જણાવેલ બધા મસાલા એડ કરવા અને બરાબર મિક્સ કરી લેવું.
- 3
એક બ્રેડ લઇ અને પર બટર અને ગ્રીન ચટણી લગાવી તૈયાર કરેલું સ્ટફિન્ગ ભરવું અને ચીઝ છીણી મુકવી. બીજું બ્રેડ લઇ અને પર બટર અને ગ્રીન ચટણી લગાવી સ્ટફિન્ગ વાળું બ્રેડ કવર કરવું.
- 4
તૈયાર કરેલું સેન્ડવિચ પર બંને બાજુ બટર લગાવી ગ્રીલ કરી લેવું.
- 5
Grill થાય એટલે કટ કરી ટોમેટો કેચૂપ ને લીલી ચટણી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Himani Chokshi -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
વેજિટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (vegetable cheese grill sandwich recipe In Gujarati)
#NSD#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મેયો ગ્રિલ સેન્ડવિચ (Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવિચબાળકોની ફેવરેટ ઘરે બનાવેલી ગ્રીલ સેન્ડવિચ... Yummy 😋 Harsha Valia Karvat -
-
-
-
-
-
વેજીટેબલ ગ્રીન સેન્ડવિચ(Vegetable Green Sandwich Recipe in Gujarati)
#GA4#week3#sendwich Kittu Patel -
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week3વેજીટેબલ સેન્ડવિચ Tulsi Shaherawala -
-
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich recipe in Gujarati)
#NSDવેજ સેન્ડવિચ સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે બનાવવા મા ગેસ નો ઉપયોગ પણ નથી કરવાનો . બનાવવા મા પણ સરળ છે. શાક નોઅને બટર નો ઉપયોગ રહેતો હોવાથી હેલ્ધી પણ કહેવાય. Varsha Karia I M Crazy About Cooking -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ(vegetable grill sandwich recipe in Gujarati)
#goldanapron૩#week૨૪trupti maniar
-
-
-
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah -
ગ્રીન વેજીટેબલ સેન્ડવિચ (Green Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week26 #breadજલ્દીથી તૈયાર થઈ જતી અને બાળકોને ભાવતી મનપસંદ . Shilpa Kikani 1 -
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર #cookpadgujarati #cookpadindia #farsan #streetfood ##streetfoodsandvich #vegsandvich #sandwich Bela Doshi -
-
-
-
વેજિટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ક્વિક ગ્રિલSandwich#GA4#Week3 Ruchika Parmar Chauhan -
મેયોનિઝ વેજીટેબલ સેન્ડવીચ(Mayonnaise Vegetable sandwich recipe in Gujarati)
#GA4#Week12 Mansi P Rajpara 12 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13776826
ટિપ્પણીઓ