વેજ ગ્રીલ સેન્ડવિચ(Veg Grill Sandwich Recipe in Gujarati)

Shreya Parikh
Shreya Parikh @cook_26387754

વેજ ગ્રીલ સેન્ડવિચ(Veg Grill Sandwich Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટે
2 સર્વિંગ્સ
  1. 2-4બ્રેડ
  2. સમારેલું 1 કેપ્સિકમ, 2 ટામેટા, 2 ડુંગળી, 1 બીટ અને 1 કાકડી
  3. થોડી ચીઝ લગભગ 2 ક્યુબે ચીઝ છીણેલુ
  4. લીલ્લી ચટણી કોથમુર માર્ચ ની
  5. થોડું અમુલ બટર

રાંધવાની સૂચનાઓ

15મિનિટે
  1. 1

    સહુ પ્રથમ બ્રેડ પર બટર લાગવું

  2. 2

    પછી તેના પર ચટણી લગાવી

  3. 3

    પછી તેના પર બધા સાક કાપેલા મુકવા

  4. 4

    હવે તેના પર ચીઝ છીણવું

  5. 5

    એના પર બીજી બ્રેડ મૂકી પેક કરવું

  6. 6

    હોવી તેને ગ્રીલ કરવા મૂકવું

  7. 7

    5 -7મીન માં સેન્ડવિચ તૈયાર.

  8. 8

    એને મનગમતા આકાર માં કાપી ને સજાવટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Parikh
Shreya Parikh @cook_26387754
પર

Similar Recipes