વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ(vegetable grill sandwich recipe in Gujarati)

trupti maniar @cook_19678902
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ(vegetable grill sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને કૂકરમાં બાફી લો પછી એક મોટા બાઉલમાં કાકડી ટામેટાં ડુંગળી કેપ્સીકમ બધું ઝીણી સમારી લો બટેટા ઠરે એટલે તેને પણ તેમાં ઝીણા સમારી લો થોડી કોથમીર નાખો પછી તેમાં મીઠું ચાટ મસાલો ઓરેગાનો મરી પાઉડર બધું નાખી મિક્સ કરો
- 2
એક બ્રેડ લઇ તેના ઉપર બટર ચોપડો પછી બીજી બ્રેડ લઇ તેના ઉપર કોથમીર મરચાંની ગ્રીન ચટણી ચોપડો જે સાઇટ પર ચોંટેલું છે તેના ઉપર બધા માવો બેસી ટેબલ વાળો માવો પાત્રો પછી તેના ઉપર ગ્રીન ચટણી લગાવેલી બ્રેડ મૂકો પછી તેને ટોસ્ટ કરો તૈયાર છે વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week26વેજીટેબલ સેન્ડવીચ Trupti Maniar -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#CookpadTurns6 બથૅ ડે હોય એટલે કેક સાથે અચૂક સેન્ડવીચ હોય જ. હેપી બથૅ ડે કુકપેડ. આ જ રીતે બધાં માં ધબકતું રહે કુકપેડ ને અમને નવી નવી વાનગી નાં રસથાળ થી માહીતગાર કરતું રહે કુકપેડ HEMA OZA -
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ માં બધા વેજિટેબલ્સ નો ઉપયોગ થાય છે એટલે એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે તથા ફટાફટ બની પણ જાય છે બાળકોને ખૂબ જ ભાવે.,😋😋 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#SD#COOKPADGUJRATI sneha desai -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreetfood Recipe Marthak Jolly -
-
-
-
-
-
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich recipe in Gujarati)
#NSDવેજ સેન્ડવિચ સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે બનાવવા મા ગેસ નો ઉપયોગ પણ નથી કરવાનો . બનાવવા મા પણ સરળ છે. શાક નોઅને બટર નો ઉપયોગ રહેતો હોવાથી હેલ્ધી પણ કહેવાય. Varsha Karia I M Crazy About Cooking -
-
મિક્સ વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Mix Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#My favorite recipe Rita Gajjar -
-
ચીઝ વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Cheese Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSD Shailee Priyank Bhatt -
-
વેઝ મેયો ગ્રીલ સેન્ડવીચ(Veg Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સૌપ્રથમ બધી સબ્જી લીધી છે તેને છીણી નાખો અને તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો .તેમાં ચીઝ નાખી પણ છે નાખ.વા અને બધો મસાલો મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો.હવે બ્રેડની સ્લાઈસ લઈ ઉપરની તરફ બટર લગાવો અને સ્ટફિંગ ભરો.ઉપર બીજી સ્લાઈસ કરીને બટર લગાવીને ટોસ્ટર માં ગ્રીલ કરવા માટે મૂકી દો ખૂબ જ ટેસ્ટી અને સૌને ભાવે એવી ગ્રીલ સેન્ડવીચ રેડી છે તેને વેફર કે કોઈપણ કોલ્ડ્રીંક સાથે સર્વ કરો. Ekta Bhavsar -
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ
#SFCતમે કોઈ પણ આકાર ની બ્રેડ લઈ શકો છો...મે અહી ગોળ બ્રેડ લીધેલ છે.... Jo Lly -
-
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Bhavisha Tanna Lakhani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13126586
ટિપ્પણીઓ